Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 107
________________ ગુણસ્થાનક પ્રકૃતિ ઉદયવિએ દ–અનુદય વગેરે વિગત ૧૦૦ ૩ આનુ. ને અનુદય. મિશ્ર મહિને ઉદય વધે. અંતે મિશ્રમેહોને ઉદયવિર છે. સમ. મહ. તથા ૪ આનુ. ને ઉદય વધે. વૈક્રિય ૮, મનુષ્યાનુ, તિર્યંચાનુ, અપ્રત્યા. ૪, દુર્ભગ–અનાય–અપયશ, આ ૧૭ ને ઉદયવિચ્છેદ. પ્રત્યા. ૪, તિર્યચ. ૨, નીચગોત્ર, ઉદ્યોત આ ૮ને ઉદયવિર છે.. આહારક ૨ નો ઉદય વધે. થિણદ્ધિ ૩, આહા. ૨ આપને ઉદયવિર છે. બનાવવાનો પ્રારંભ ન કરે, તેથી ૭ મે પણ આહારકને ઉદય ન હેય. છઠાના અંતે જ ઉદય-વિચ્છેદ ઘાય. " [૪] તીર્થકર નામકર્મને વિપાકેદય કેવળજ્ઞાન થયા પછી જ થાય છે. ૧૩ માં ગુણસ્થાનકે ઉદયને પ્રારંભ થાય. ૧ લા આદિ ગુણસ્થાનકે અનુદય બતાવેલ છે. [૫] બીજા ગુણસ્થાનકે કાળ કરીને એકેન્દ્રિય તથા વિકલેન્દ્રિયમાં પણ જવાય છે, પણ એકેડમાં તે બાદરપર્યાપ્તા પૃથ્વી–અપૂ-વનસ્પતિમાં જ જવાય, સૂક્ષમ લબ્ધિ અપર્યાપ્ત કે સાધારણમાં ન જવાય. તેથી સ્થાવરને ઉદય ૨ જા ગુણસ્થાનક સુધી અને સૂક્ષમ ૩ ને ઉદય ૧ લા ગુણસ્થાનક સુધી જ કહ્યો છે તેમજ જાતિ ૪ નો ઉદય પણ ૨ જા ગુણસ્થાનક સુધી જ ગણ્યો. [૬] બીજા સાસ્વાદન ગુણસ્થાનકે મૃત્યુ પામી જીવ નરકમાં જ નથી. તેથી નરકાનુપૂવીને બીજા ગુણસ્થાનકે ઉદય નથી, પણ ૪ થા ગુણસ્થાનકે મૃત્યુ પામી પૂર્વે નરકાયુ. બાંધેલ ક્ષાયિક સમ્યગદષ્ટિ સમતિ સાથે નરકમાં જાય. એટલે ત્યાં નરકાનુપૂવીને ઉદય હાય માટે રજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130