Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 121
________________ ૧૦૬ દેવર, પ. જાતિ, શુભવિહાગતિ, વ્યસનવક, દારિક વિના શરીર અપાંગ (૬), સમચતુરસ્મસંસ્થાન, નિર્માણ, જિન, વર્ણાદિ ૪, અગુરુલઘુ ૪, છટ્ઠા ભાગના અને આ ત્રીશને અંત થતાં છેલ્લા ભાગે છવ્વીશને બંધ તેમાં હાસ્ય-રતિજુગુપ્સા–ભય દુર થતાં. अनियट्टिभागपणगे इगेगहीणो दुवीसविहबंधो । पुमसंजलणचउण्ह कमेण छेओ सतर मुहमे ॥ ११ ॥ બાવીસને બંધ, અનિવૃત્તિના પાંચ ભાગમાં પુરુષ વેદ અને સંજવલન ચતુષ્ક ક્રમેણ વિરછેદ પામતાં સૂક્ષમ સંપાયે સત્તર બંધાય છે. चउदसणुच्चनसनाणविग्घदसगंति सोलसुच्छेओ। तिमु सायबंध ठेओ सजोगि बंधतुणंतो अ॥ १२ ॥ ચાર દર્શનાવરણ, ઉચ્ચગેત્ર, યશ, જ્ઞાનાવરણ ૫, અંતરાય ૫, આમ સેળને વિચ્છેદ થતાં ત્રણ ગુણસ્થાનકે (૧૧-૧૨-૧૩ મે) સાતાને બંધ, સગીમાં તેને પણ વિચ્છેદ થાય છે. આમ બંધને અંત તથા અનંત (અત નહિ તે) છે. उदओ विवागवेयणमुदीरण मपत्ति इह दुवीससय सतरसय मिच्छे मीससम्माहार जिणऽणुदया ॥ १३ ॥ ઉદય એટલે વિપાકને અનુભવવે. અપ્રાપ્તકાલ કર્મોને ભેગવવા તે ઉદીરણા (બંનેમાં). આઘે એકસો બાવીશ પ્રકૃતિ છે, મિથ્યાત્વે સમ્યક્ત્વ, મિશ્ર, આહારક ૨, જિનના અનુદયના કારણે એક સત્તર છે. मुहुमतिगायवमिच्छ मिच्छतं सासणे इगारसय । निरयाणुपुब्विणुदया अणथावरइगविगलअंतो ॥ १४॥ ૪૪. જેમ ૧લે ગુણસ્થાનકે ૧૬ પ્રકૃતિને વિચ્છેદ થાય છે તેથી ત્યાં બંધને અંત આવ્યો કેમ કે તેની પછી દ્વિતીયાદિ ગુણસ્થાનકે આ ૧૬ પ્રકૃતિના બંધમાં હેતુભૂત મિથ્યાત્વ નથી. મિથ્યાત્વ ૧ લા ગુણસ્થાનકે જ હેય. બાકીની પ્રકૃતિને અંત નથી તેથી અનંત છે. આમ આગળ પરના ગુણસ્થાનમાં પણ જાણવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130