Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 119
________________ દ્વિતીય કર્મગ્રન્થ [ મૂળ ગાથા તથા શબ્દાર્થ ] ____तह थुणिमो वीरजिणं-जह गुणठाणेसु सयलकम्माई । बंधुदओदीरणयासत्तापत्ताणि खवियाणि ॥१॥ બંધ-ઉદય-ઉદીરણા-સત્તામાં પ્રાપ્ત થયેલ સકલ કર્મોને ગુણ સ્થાનકને વિષે જેમ (ભગવાને) ક્ષય કર્યો તે રીતે (તે બતાવવાપૂર્વક) શ્રી વીરજિનેશ્વર ભગવંતની સ્તુતિ કરીએ છીએ. मिच्छे १ सासण २ मीसे ३ अविरय ४ देसे ५ ઉમર ૬ ગામ ૭ नियहि ८ अनियट्टि ९ मुहमु १० वसम ११ खीण સોનિ રૂગનાનિ ૪ જુન છે રે . - મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત, દેશ (વિરત), પ્રમત્ત, અપ્રમત્ત, નિવૃત્તિ, અનિવૃત્તિ, સૂક્ષમ (સંપાય), ઉપશમ, ક્ષીણ, સગી, અગી ૧૪ ગુણસ્થાનક છે. _ अभिनवकम्मगहणं बंधो ओहेण तत्थ वीस सयं । .... तित्थयाहारगदुगवज्ज मिच्छम्मि सतरसयं ॥३॥ " નવા કર્મને ગ્રહણ કરવા તે બંધ. એ તેમાં (બંધમાં) એકવીશ, તથા તીર્થકર, આહારક દ્રિક વિના મિથ્યાત્વે એક સત્તર છે. . . नरयतिग जाइथावरचउ हुंडायवछिवट्ठनपुमिच्छं । सोलंतो इगहियसय सासणि तिरिथीणदुहगतिगं ॥ ४ ॥ નરક ૩, જાતિ ૪, રથાવર ૪, હંડક, આતપ, સેવા, નપુ. વેદ, મિથ્યાત્વ, સેળને અંત થતા સાસ્વાદને એક એક છે. તિર્યંચ ૩, . શિશુદ્ધી ૩, દુર્ભગ ૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130