________________
૧
પાપ, પુણ્ય અને સમ
બસ્તીએ, આંતરડાંની બસ્તીએ,↑ ક્સ ખેાલવી, ચામડી ચીરવી, માથે કંઈક બાંધવું, શરીરે કોઇક ચેાળવું, શરીરે કહ્યુક ચેપડી તેને આવું કે પાક ખવરાવવા વગેરે ઉપાયેાની સૂચના કરી, તથા ઔષધ તરીકે કેટલાય પ્રકારની છાલેા, વેલા, મૂળેા, કદા, પત્ર, પુષ્પ, લેા, ખીજો, સળીએ, ગેાળીએ વગેરે એસડવેસડ બતાવ્યાં. પર ંતુ તેએકના એક પણ ઉપચારથી એકાદિન એકાદ રાગ પણુ શાંત ન થયે. ત્યારે તેઓ થાકીને, મૂઝાઈ ને તથા અકળાઈ ને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ગયા.
વૈદ્યોએ આશા મૂક્યા બાદ એકાદિના પરિચારકાએ પણ તેને તજી દીધા. એ દશામાં સાથે રાગની પીડાએથી પીડાતા તે એકાદિ છેવટ સુધી રાજ્યમાં, રાષ્ટ્રમાં તથા અંતઃપુરની સ્ત્રીઓમાં આસક્ત રહીને, તેમની જ કામના કરતેા કરતા, પેાતાનું અઢીસે વર્ષનું આયુષ્ય દેહ-મન-ઇંદ્રિયની પીડામાં પૂરું કરીને મરણ પામ્યા અને રત્નપ્રભા નામની નરકભૂમિમાં વધારેમાં વધારે આયુષ્યવાળાર નારકી છવામાં ઉત્પન્ન થયા.
૧. તેની પછી 'નિરુહ' શબ્દ છે. તે પણ એક પ્રકારની અનુવાસના ( ખસ્તી ) છે એમ ટીકાકાર કહે છે.
૨. નરકભૂમિએ કુલ સાત છે, તેમાં રત્નપ્રભા પ્રથમ છે. તેમાં ૧૩ માળ છે રત્નપ્રભામાં વધારેમાં વધારે આયુષ એક સાગરાપમ વર્ષી છે; અને એછામાં એછું ૧૦ હજાર વર્ષનું આયુષ છે. ‘સાગર’ વર્ષની સખ્યા ઉપમાથી જ અપાય છે. અમુક મેટા કદના ખાડા વાળના ઝીણા ટુકડાથી ભરવામાં આવે, અને તેમાંથી સેા વર્ષે એક ટુકડા કાઢવામાં આવે, એ રીતે આખે ખાડા ખાલી થતાં જેટલાં વ વાગે તેમને પણ કરાડે ગણુાં કરે ત્યારે સાગર વ થાય. જી આ માળાનું ‘ સમીસાંજના ઉપદેશ ’ પુસ્તક, પા. ૧૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org