Book Title: Paap Punya ane Sanyam
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 201
________________ ૧૬૮ પાપ, પુણ્ય અને સંયમ એક વખતે તે આર્યચંદના આર્યા પાસે ગઈ અને તેમને કહ્યું : હે આર્યા! તમે જે પરવાનગી આપો તો હું રત્નાવલી નામનું તપ સ્વીકારવા ઈચ્છું છું. આર્યાએ તેની પરવાનગી તેને આપી. પછી કાલીદેવીએ તે તપ નીચે પ્રમાણે આદર્યું: પ્રથમ તેણે ચાર ટેકનો ઉપવાસ કર્યો. તેને અંતે સર્વ પ્રકારના રસયુક્ત ભેજન કર્યો. પછી છ ટંકને ઉપવાસ કર્યો. તેને અંતે પણ સર્વ પ્રકારના રસયુક્ત ભોજન કર્યા. પછી આઠ ટંકનો ઉપવાસ કર્યો. તેને અંતે પણ સર્વ પ્રકારના રસોયુક્ત ભેજન કર્યો. પછી છ ના ગાઢ ઉપવાસ કર્યા. તે દરેકને અંતે પણ સર્વ પ્રકારના રસયુક્ત ભેજન કર્યો. પછી ચાર ટેકનો ઉપવાસ કર્યો. તેને અંતે પણ સવ પ્રકારના રસયુક્ત ભેજન કર્યો. પછી છ ટંકનો ઉપવાસપછી રસભંજન – પછી આઠ ટંકન – પછી રસભંજનપછી દશ ટંકન — પછી રસભંજન – પછી બાર ટંકનો – પછી રસજન – પછી ચૌદ ટંકને –પછી રસભોજન – પછી સોળ ટંકન – પછી રસભંજન – પછી અઢાર ટંકન – પછી રસભંજન – પછી વીસ ટંકન – પછી રસભેજન – પછી બાવીસ ટંકનો – પછી રસભેજન– પછી વીસ ટંકન – પછી રસભંજન – પછી છવ્વીસ ટંકન – પછી રસભેજન - પછી અઠ્ઠાવીસ ટંકનો – પછી ૧. ત્યાર પછીના ભાગમાં આ ફકરામાં એ આખા વાને માટે માત્ર “રસભેજન” શબ્દ વાપર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218