Book Title: Paap Punya ane Sanyam
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 204
________________ ટિપ્પણા આ આઠમા વગ માં કુલ દા થાઓ છે. તમના નામ કાલા, સુકાલી, મહાકાલી, કૃષ્ણા, સુકૃષ્ણા, મહાકૃષ્ણા, વીરકૃષ્ણા, રામકૃષ્ણા,.. પિતૃસેનક્રૃષ્ણા, મહાસેનકૃષ્ણા, તેમાં સુાજીની કથા, કાલીની કથાની જેમ જ નવી. તે પણ શ્રેણિક રાજની ભાર્યાં, અને કાણિક રાજાની સાવકી મા થાય. માત્ર તે રત્નાવલી તપને ખદલે કનકાવલી તપ કરે. રત્નાવલીમાં ને કનકાવલીમાં ફેર એટલેા કે, જ્યાં રત્નાવલીમાં ત્રણ (નાગરી અક્ષરમાં મૂકેલાં ) સ્થળે છ છ ટકના ઉપવાસ છે, ત્યાં કનકાવલીમાં આઠ આઠ ટૅકના ઉપવાસ ગણવા. પ્રથમ પરિપાટીમાં કુલ સમય એક વર્ષી, પાંચ માસ, અને ખાર રાત્રી-દિવસ થાય. ચારે પરિ પાટીમાં મળીને પાંચ વર્ષ, નવ માસ, અને અઢાર દિવસ થાય. સુકાલીને સાઘ્વીપણાના કાળ નવ વર્ષના નવા. < મહાજ્ઞાહીની કથા પણ કાલીની જેમ જાણવી. પરંતુ તેના તપનું નામ ક્ષુદ્ર – સિંહ – નિષ્ક્રીડિત ’ નવું. અર્થાત્ સિંહ જેમ આગળ એક પગલું ભરે, અને પાછળના પગલા ઉપર ફરી નજર કરી લે છે, તેમ આ તપમાં પણ દરેક આગળને પગલે, તેની પાછળનું તપ ફરી કરી લેવાનું હોય છે. જેમકે પ્રથમ ચાર ટર્કને ઉપવાસ — પછી રસભાજન પછી છ ટકના ઉપવાસ -- પછી રસભાજન પછી આઠ ટકના ઉપવાસ –– પછી રસભાજન — પછી પાછા છ ટકના ઉપવાસ • પછી સભાજન ~ પછી દેશ ના પછી રસભાજન — પછી પાછા આઠ ટકના ઉપવાસ~ - ― - ઉપવાસ w Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218