________________
પાપ, પુણય અને સંયમ તે જ યુવરાજ પણ હતો. તેને પાંચસે રાજકન્યાઓ સાથે પરણાવવામાં આવ્યો હતો. વખત જતાં મહાસેન મરણ પામ્યો, એટલે સિંહસેન રાજા બન્યો. તે બહુ પ્રતાપી તથા પ્રભાવશાળી હતો.
વખત જતાં સિંહસેન રાજા શ્યામા રાણુમાં જ એટલો બધે આસક્ત થઈ ગયો છે, તેના સિવાયની બીજી રાણુઓનો તેણે આદર કરવાનું કે દરકાર રાખવાનું જ છેડી દીધું. આ વાત પેલી ચાર નવ્વાણું રાણુઓની માતાઓના જાણવામાં આવતાં, તેમણે ભેગી મળી એ ઘાટ ઘડ્યો કે, લાગ જોઈ, કઈ પણ રસ્તે શ્યામાને મારી નાખવી. આ વાત સંજોગવશાત શ્યામાના જાણવામાં આવી. એટલે તે ખૂબ ગભરાઈ ગઈ. તેને થયું કે, કોણ જાણે એ બધીઓ તેને કેવે કમેતે મારી નાખશે. આથી તે તરત કેપગ્રહમાં ચાલી ગઈ તેની મુખકાંતિ વલી પડી ગઈ તથા તે લમણે હાથ દઈ ઉદિમ ચિત્તે આંસુ પાડતી બેઠી.
સિંહસેનને આ વાતની જાણ થતાં તે તરત કેપગ્રહમાં શ્યામા પાસે આવ્યા, અને આમ કરવાનું કારણ પૂછવા લાગ્યા. ત્યારે સ્થામાએ તેને પેલી રાણુઓની માતાઓએ કરેલા કાવતરાની વાત કરી. સિંહસેને તેને સમજાવીને આશ્વાસન આપ્યું કે, હું એવું કરીશ કે જેથી તેને કેઈન તરફથી કશે ભય જ નહીં રહે.
ત્યારબાદ તેણે પિતાના કૌટુંબિક પુરુષોને બોલાવીને તેમને નગર બહાર એક મેટે સે થાંભલાઓવાળો
૧. રાણ રિસાય ત્યારે જઈને ભરાવાને ઓરડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org