________________
પાપ, પુણ્ય અને સમ
માછીઓના હાથે ભરાઈ, તે તે જ નગરમાં નગરશેઠને ધેર પુત્ર તરીકે ઉત્પન્ન થશે. યુવાનીમાં આવતાં સાધુએ દ્વારા સદુપદેશ સાંભળી, તે પણ સાધુ થશે, અને તપ-સંયમાદિ બરાબર આચરશે. પછી તે સૌધ કલ્પમાં દેવ થશે. ત્યાંથી ચ્યવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉચ્ચકુળમાં જન્મશે. ત્યાં પણ જીવાનીમાં આવતાં, તે સાધુ થઈ, સયમાદિ બરાબર પાળશે અને અંતે સિદ્ધ-મુદ્દ–અને મુક્ત થઈ, સ દુઃખાને અંત લાવશે.
1
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org