________________
કેટ
પાત્ર, પુણ્ય અને સયમ
ઉમરમાં આવતાં તેનું રૂપ અને લાવણ્ય અપૂર્વ રીતે ફૂલીફાલી ત્યાં.
એક વખત તે દેવદત્તા નાહી-ધાઈ, અલંકાર પહેરી, દાસીઆ॰ સાથે અગાસીમાં સેાનાને દડે રમતી હતી; તેવામાં નીચે થઈને વૈશ્રમણુદત્ત રાજા નાહી-ધાઈ, અલંકાર પહેરી, ઘેાડેસવાર થઈ પેાતાના રસાલા સાથે જતા હતા. તેણે દેવદત્તાને અગાસીમાં રમતી જોઈ. તેનું અદ્ભુત રૂપ-લાવણ્ય દેખી તે નવાઈ પામ્યા, અને તે કેાની પુત્રી છે, તથા તેનું નામ શું છે, એમ પેાતાના હજૂરિયાઓને પૂછવા લાગ્યા. તેઓએ કહ્યું કે, તે છે!કરી દત્ત સંધવીની પુત્રી છે. ધેર પાછા ફર્યાં બાદ વૈશ્રમદત્ત પેાતાના ખાનગી કારભારીઓને ખેાલાવ્યા અને તેમને જણુાવ્યું *, આખું રાજ્ય પહેરામણીમાં આપવુ પડે તાપણુ એ દેવદત્તાને મારા પુષ્યદિ કુમારની રાણી તરીકે લાવે.
રાજાએ આ રીતે પેાતાનું અંગત કામ સોંપ્યું હોવાથી ખુશી થયેલા તે કારભારીએ નાહી-ધાઈ, ચેાગ્ય વસ્ત્રાભૂષણ પહેરી દત્તને ઘેર ગયા. દત્ત તેમને આવતા જોઈ બહુ ખુશી થયા, તથા સાત-આઠ પગલાં સામે જઈ તેણે તેમને સત્કાર
.
૬. મૂળમાં ફ્લુના શબ્દ છે. તેના કુબ્જા સ્ત્રી એવા અર્થે પણ થાય; તેમ જ થૂંકદાની ધરનારી દાસી, એવે! અથ પણ થાય તે દાસીઓનાં વિશેષણાની વિગત આ પ્રમાણે છે : અનેક દેશ તથા વિદેશની ભેગી થયેલી, ઇંગિત-ચિંતિત-પ્રાતિને જાણનારી, પેાતપેાતાના દેશના વેષને પહેરનારી'. આ ઉપરાંત અંતઃપુરમાં રહેનારા વર્ષચર, કચુકી અને મહત્તરકના સમૂહોથી પણ તે કન્યા વીટળાયેલી હતી, એમ મૂળમાં જણાવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org