________________
ર
પાપ, પુણ્ય અને સયમ
હતા. તેના હાથ નીચે બીજા પાંચસેા ચેારા તે શાલાટવીમાં રહેતા હતા. તે ઉપરાંત પણ તે ખીજા અનેક ચેર, પરસ્ત્રીગામી, ખીસાકાતરુ, ખાતરપાડુ, જુગારી-વ્યસની તેમ જ .હાથ-કાન-નાક કાપી દેશપાર કરેલા અનેક લેાકેાના આશ્રયસ્થાનરૂપ હતા. તે વિજય ગામનગર ભાગીને, ઢાર હાંકી જઈ તે, લેાકેાને કેદ પકડી જઈને, પાઠ-વણુજારા લૂંટીને, મુસાને હેરાન કરીને, કે ખાતર પાડીને પુરિમતાલ નગરના ઈશાન ખૂણા તરફના ભાગાને રંજાડતા હતા, ગભરાવતા હતા તથા ઉર્જાડતા હતા. અનેકાને તેણે ઘરબાર વિનાના કે ધન-ધાન્ય વિનાના કરી મૂક્યા હતા. મહામલ રાજાની મહેસૂલ પણ તે ધણીવાર લૂંટી લેતા હતા. તે વિજયને સુન્દુશ્રી નામની પત્ની, તથા અભદ્મસેન નામના પુત્ર હતાં.
પછી
એક વખત મહાવીર ભગવાન કરતા કરતા પુરિમતાલમાં આવી પહોંચ્યા. તેમને આવેલા જાણી, રાજા તેમ જ નગરજને ટાળાબંધ તેમને દર્શને આવ્યા. મહાવીરે પણ તેમને સદુપદેશ આપ્યા. ત્યારબાદ સૌ વીખરાઈ ગયા. ભિક્ષાને વખત થતાં ભગવાનના પટ્ટશિષ્ય ગૌતમ પુરિમતાલ નગરમાં આવ્યા. રાજમામાં તેમણે ધાડેસ્વારા વગેરેની વચમાં એક પુરુષને જોયા. તેને ચાબુક વગેરેથી સખત મારવામાં આવતા હતા, તથા ફૂટલા નગારા વડે તેની જાહેરાત કરવામાં આવતી હતી. પહેલુ ચકલું આવતાં રાજપુરુષાએ
૧. મૂળમાં ખડપટ્ટ' શબ્દ છે તેના શબ્દાર્થ ચીથરેહાલ’ થાય. જુગાર વગેરેનાં વ્યસનાથી જેમને પહેરવાનાં પણ કપડાં પૂરતાં નથી તેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org