Book Title: Niti Vichar Ratnamala
Author(s): Kesarvijay Gani, Gyanshreeji
Publisher: Kantilal Manilal Khadkhad

View full book text
Previous | Next

Page 3
________________ પ્રસ્તાવના. આ ગ્રંથનું નામ નીતિ વિચાર રનમાલા રાખવામાં આવ્યું છે. નામ પ્રમાણે તેમાં કાંઈક ગુણે પણ છે. વિવિધ પ્રકારનાં નીતિ વચને અને વિચાર રૂપિ રને તેમાં આવેલાં છે. આ ગ્રંથ કાંઈ સ્વતંત્ર લખાયેલ નથી પણ તેમાં આવેલા વિચાર સંગ્રહ કરાયેલા છે. મારામાં એક પ્રકારની એવી ટેવ છે કે, કેઈ પણ પુસ્તક વાંચતાં કોઈ ઉપગી બાબત આવે, પછી તે વનમાં મુકવા ગ્ય હાય, કે સમજવા લાયક હોય તે તે ઉપયેગી બાબતે ઉપર નીશાની કરતે જાઉં અને વાંચી રહ્યા બાદ જે વિચારો મને ગમ્યા હોય તેવાં વાકયોને સ ગ્રેહ પણ કરી લઉં છું. વખતે મને કઈ કઈ શાતિના વખતે ઉત્તમ વિચારે કુર્યા હોય તે પણ લખી લઉં છું, તથા કઈ કેઈ પ્રસંગે ઉત્તમ વિચારમાળા જ્ઞાની પુરૂષની પાસે બેઠે હેલું અને તેમની સાથે થતા નિશ્ચયે તેને સાર પણ નેટમાં ઉતારી લઉં છું તે પ્રમાણે થયેલે વાકને સંગ્રહ તે આ નીતિ વિચાર રત્નમાલા છે. . જે અવસરે કોઈ વ્યવહારની ઉપાધિથી મન અવ્યવસ્થિત થઈ ગયું હોય, કે માનસીક આધિપીડા કરતી હોય અથવા શારીરિક વ્યાધિ હેરાન કરતી હોય તે પ્રસંગે આ બુકમાં લખેલાં વાક્યમાંથી પિતાની માનસીક વ્યાધિને

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 194