Book Title: Navpadna Pravachano
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ પ્રકાશક તરફથી બે શબ્દ શ્રી વિજયદેવસૂરિગ્રન્થમાળાનો આ અઢારમો ગ્રન્થ છે. જોતજોતામાં અમારી પ્રકાશન પ્રવૃત્તિ આગળ ધપતી ગઈ તેના અમને ખૂબ આનંદ છે. .. આ નવપદનાં પ્રવચનોનું પુસ્તક નવી જ ભાતનું છે. અમને ખાત્રી જ નહીં વિશ્વાસ છે કે આ પુસ્તકને શ્રી સંઘ ખૂબજ ઉમળકાથી આવકારશે. `પુણ્યપાપની બારી પુસ્તકની બીજી આવૃત્તિ પ્રકટ કરવી પડી છે. આ પુસ્તક પણ જલ્દી ભવ્ય જીવોના કરકમલને શોભાવી હ્દયકમલને દીપાવી જીવનને જલકમલ બનાવે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. પૂજયશ્રીના વ્યાખ્યાનનાં સંગ્રહો આજ રીતે પ્રકટ થતા ૨હે તેવી શુભેચ્છા સાથે. પુનર્મુદ્રણ પ્રસંગે આ પુસ્તકની ઘણી માંગને કારણે આનું પુનર્મુદ્રણ કરવામાં આવ્યું છે. તેને પહેલી આવૃત્તિની જેમ આવકાર સાંપડશે તેવી ખાત્રી છે. Jain Education International લિ. પ્રકાશક For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 130