________________
પ્રકાશક તરફથી બે શબ્દ
શ્રી વિજયદેવસૂરિગ્રન્થમાળાનો આ અઢારમો ગ્રન્થ છે. જોતજોતામાં અમારી પ્રકાશન પ્રવૃત્તિ આગળ ધપતી ગઈ તેના અમને ખૂબ આનંદ છે.
..
આ નવપદનાં પ્રવચનોનું પુસ્તક નવી જ ભાતનું છે. અમને ખાત્રી જ નહીં વિશ્વાસ છે કે આ પુસ્તકને શ્રી સંઘ ખૂબજ ઉમળકાથી આવકારશે.
`પુણ્યપાપની બારી પુસ્તકની બીજી આવૃત્તિ પ્રકટ કરવી પડી છે. આ પુસ્તક પણ જલ્દી ભવ્ય જીવોના કરકમલને શોભાવી હ્દયકમલને દીપાવી જીવનને જલકમલ બનાવે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.
પૂજયશ્રીના વ્યાખ્યાનનાં સંગ્રહો આજ રીતે પ્રકટ થતા ૨હે તેવી શુભેચ્છા સાથે.
પુનર્મુદ્રણ પ્રસંગે
આ પુસ્તકની ઘણી માંગને કારણે આનું પુનર્મુદ્રણ કરવામાં આવ્યું છે. તેને પહેલી આવૃત્તિની જેમ આવકાર સાંપડશે તેવી ખાત્રી છે.
Jain Education International
લિ.
પ્રકાશક
For Private & Personal Use Only
www.jainelibrary.org