Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh

View full book text
Previous | Next

Page 619
________________ અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પાંચ પ્રકારના સ્વાધ્યાય ૧ વાચના, ૨ પૃચ્છના, ૩ પરાવર્તના, ૪ અનુપ્રેક્ષા, ૫ ધર્મકથા. મૈં સંયમના સત્તર ભેદ કહે છે ; પાંચ આશ્રવને રોકે; પાંચ ઇંદ્રિયને રોકે, ત્રણ દંડને ઓસરે, ચાર કષાયને જીતે. ચાર નિક્ષેપા કહે છે ૧ નામનિક્ષેપો-તે ચોવીસ ભગવાનનાં નામ લેવા, ૨ સ્થાપનાનિક્ષેપો-તે જૈનપ્રતિમા બેઠા છે તે જાણવો. ૩ દ્રવ્ય નિક્ષેપો-તે શ્રેણિક મહારાજ નરકમાં છે તે. ૪ ભાવનિક્ષેપો તે સમવસરણમાં ભગવાન બેઠા હોય તે. પાંચ ક્ષમાના નામ કહે છે ૧ ઉપકાર ક્ષમા, ૨ અપકાર ક્ષમા, ૩ વિપાક ક્ષમા, ૪ વચન ક્ષમા, ૫ ધર્મ ક્ષમા તે ગજસુકુમારવત્ ચાર અનુષ્ઠાનના નામ કહે છે ૧ પ્રીતિઅનુષ્ઠાન, ૨ ભકિતઅનુષ્ઠાન, ૩ વચનઅનુષ્ઠાન, ૪ અસંગ અનુષ્ઠાન. હવે આઠ દયાના નામ કહે છે ૧ દ્રવ્યદયા, ૨ ભાવદયા, ૩ સ્વદયા, ૪ પરદા, પ સ્વરૂપદયા, ૬ અનુબંધદયા, ૭ વ્યવહારદયા, ૮ નિશ્ચયદયા. :: હવે ત્રણ સમકિતના નામ કહે છે ૧ ઉપશમ સમિત ૨ ક્ષાયક સમકિત, ૩ ક્ષયોપશમ સમકિત. (તેમની સ્થિતિ કહે છે.) ૧ ઉપશમ સમકિતની સ્થિતિ ૫૮૮

Loading...

Page Navigation
1 ... 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642