Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh
View full book text
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પ્રાર્થના - ચન્દ્રપ્રભજિનેન્દ્રસ્ય, નાસ્ના તારાગણાધિપ,
પસન્નો ભવ શાન્તિ ચ, રક્ષાં કુરુ જયશ્રયિમ્ (૩) મંગલનો જાપ - ૐ મંગલાય નમઃ (લાલ રંગની માળા) પ્રાર્થના - સર્વદા વાસુપૂજ્યસ્ય, નાગ્ના શાન્તિ જયશ્રિયમ
રક્ષાં કુરુ ઘરાસૂનો, અશુભોપિ શુભમ ભવ. (૪) બુધનો જપ :- ૐ બુધાય નમઃ (પીળા રંગની મળા) પ્રાર્થના - વિમલાન્તધર્મારા, શાન્તિઃ કુંથુનમિસ્તથા;
મહાવીરશ્ચ તન્નાસ્ના, શુભોભવ સદાબુધ. (૫) ગુરુનો જાપ :- ૐ ગુરવે નમઃ (પીળા રંગની માળા) પ્રાર્થના - ઋષભાજિત સુપાશ્ચાભિનન્દન શીતલો,
સુમતિ સંભવ સ્વામી, શ્રેયાંસજિનોત્તમા ૧ એતત્તીર્થકૃતાં નાસ્ના, પૂજ્યા ચ શુભોભવ
શાતિ તુષ્ટિ ચ પુષ્ટિ ચ, કુરુ દેવગણાર્ચિત. ૨ (૬) શુક્રનો જાપ :- 35 શુક્રાય નમઃ (સફેદ રંગની માળા) પ્રાર્થના - પુષ્પદન્ત જિનેન્દ્રસ્ય, નાસ્ના દૈત્યગણાર્ચિત.
પ્રસન્નો ભવ શાન્તિ ચ, રક્ષાં કુરુ જયશ્રિયમ્. (૭) શનિનો જાપ - શનૈશ્ચરાય નમઃ (ભૂરા કે કાળા રંગની માળા) પ્રાર્થના - શ્રી સુવત જિનેન્દ્રસ્ય નાસ્ના સૂર્યાસમ્ભવઃ
પ્રસન્નો ભવ શાન્તિ ચ, રક્ષાં કુરુ જયશ્રિયમ્. (૮) રાહુનો જપ :- ૐ રાહવે નમઃ (કાળા રંગની માળા) . પ્રાર્થના - શ્રી નેમિનાથ તીર્થેશ-નાસ્ના – સિંહિકાસુતઃ
પ્રસન્નો ભવ શાન્તિ ચ, રક્ષા કર જયશ્રિયમ્. (૯) કેતુનો જાપ - કેતવે નમઃ (લીલા કે કાળા રંગની માળા) - પ્રાર્થના - રાહઃ સપ્તમરાશિ સ્થઃ કારણે દ્રશ્યતેમ્બરે
શ્રી મલ્ટિપાર્થયો નાખ્યા છે તો ! શાન્તિશ્રિયં કુરુ - ત્રીશ તિથિઓના ૩ પ્રકાર :- તેમાં બે એકમ. બે ત્રીજ. બે ચોથ. બે છ૪. બે સાતમ. બે નોમ. બે બારસ અને બે તેરસ આ સોળ અપર્વતિથિઓ દર્શનતિથિ કહેવાય છે, અને તે સમ્યગદર્શનના આરાધના માટે છે. બે બીજ, બે પાંચમ, અને બે
__
પ૯ ૬

Page Navigation
1 ... 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642