Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh
View full book text
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
5 શ્રી નવગ્રહ પૂજન , ૧ આદિત્યાય-નવકારવાલી પરવાળાની. મંત્રાક્ષર :- ૐ
રત્નાકસૂર્યાય સહસ્ત્રકિરણાય નમો નમઃ સ્વાહા. ૨ ચંદ્રાય સ્ફટિકની માળા. મંત્રાક્ષર :- ૐ રોહિણીપતયે ચંદ્રાય - ૐ હી હી ટ્રી ચંદ્રાય નમઃ સ્વાહા. ૩ ભૌમાય-રાતા પરવાળાની માળા. મંત્રાક્ષર :- ૩ૐ નમો ભૂમિ
પુત્રાય ભૂકુટિલ નેત્રાયવક્રવદનાય દ્રઃ સઃ મંગલાય સ્વાહા. ૪ બુધાય-નીલમણિની. મંત્રાક્ષર :- ૐ નમો બુધાય શ્રાં શ્રીં શ્રઃ
દ્રઃ સ્વાહા. ૫ બૃહસ્પતે સુવર્ણની. મંત્રાલર - ૐ ગ્રાં ગ્રી ઝૂ બૃહસ્પતયે સૂર
પૂજયાય નમ: સ્વાહા. ૬ શુક્રાય-સ્ફટિકની માળા. મંત્રાક્ષર :- ૐ ય: અમૃતાય
અમૃતવર્ષણાય દૈત્યગુરવે નમઃ સ્વાહા. ૭ શનૈશ્ચરાય-અકલબેરની. મંત્રાક્ષર :- ૐ શનૈશ્ચરાયા આ ક્રૉ હીં
કૌડાય નમઃ સ્વાહા. ૮ રાહવે-અકલબેરની. મંત્રાક્ષર - ૐ હ્રીં ઠાં શ્રી વ્રઃ વ્રઃ વ્રઃ
પિંગલનેત્રાય કૃષ્ણરૂપાય રાહવે નમઃ સ્વાહા. - કેતકે-ગોમેદ, અથવા અકલબેરની. મંત્રાક્ષર :- 5 ક કેં ટઃ ટઃ ટઃ છત્રરૂપાય રાહુતનવે કેતવે નમઃ સ્વાહા.
5 નવ ગ્રહોના જાપ અને પ્રાર્થના કા નોંધ - જે ગ્રહની માળા ગણવી તેના રંગની માળા લઈ પ્રથમ ગ્રહનો
જાપ કરી નીચેના શ્લોકથી પ્રાર્થના કરવી. (૧) સૂર્યનો જાપ :- ૐ સૂર્યાય નમઃ (લાલ રંગની માળા) પ્રાર્થના - પદ્મપ્રભજિનેન્દ્રસ્ય નામોચ્ચારણ ભાસ્કર.
શાન્તિ તુષ્ટિ ચ પુષ્ટિ ચ રક્ષાં કુરુ જયશ્રિયમ્. (૨) ચન્દ્રનો જાપ - ૩ૐ ચન્દ્રાય નમઃ (સફેદ રંગની માળા)
પ૯૫

Page Navigation
1 ... 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642