Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta

View full book text
Previous | Next

Page 49
________________ ૩૨ : મેવાડના ગુહિલેા સ્તર વર્ણન કર્યું છે. કુંભલગઢની પહેલી પ્રશસ્તિ પણ અપ્રકાશિત છે. તેમાં પણ કીર્તિસ્તંભની પ્રશસ્તિ પેઠે ગુહિલ અને અપના અને તેઓના વંશજોના વિસ્તારપૂર્વક વૃત્તાંત આપવામાં આવ્યા છે. આ કુંભલગઢની પ્રશસ્તિમાં ગુહદત્તના રિચય કરાવતાં આટપુરના શિલાલેખના પ્રથમ શ્લોકનું નીચે પ્રમાણે પ્રમાણ આપ્યું છેઃ आनन्दपुरसमागतविप्रकुलानन्दनो महोदेव : जयति श्री गुहिलः प्रभवः श्रीगुहिलवंशस्य ॥ -~‘રાજપૂતાનેકા ઇતિહાસ,’ પૃ. ૩૮૧. તે સિવાય કુંભલગઢની ખીજી પ્રશસ્તિ પ્રસ્તુત વિષયને કઇ ઉપયેગી નથી. તે સિવાય મહારાણા કુંભાએ એકલિંગમાહાત્મ્ય નામના એક બૃહદ્ ગ્રંથ રચાવ્યા છે. તે ગ્રંથના રાજવણું ન નામના અધ્યાયમાંથી નીચે પ્રમાણે Àકે પ્રાપ્ત ચાય છે: जयति जगति विख्यातसकललोकमहीपावनं सुमहत् । श्री एकलिंगदैवतं गोत्र श्रीबैजवापाव्हम् ॥ १ ॥ जयति तथानन्दपुरे नागरकुलमंडनो महोदेवः ॥ यजनादिकर्मकुशलो विजयादित्याभिधो विप्रः ॥ २ ॥ तत्तनयो द्विजवर्यः केशवनामा बभूव लोकेऽस्मिन् ॥ श्रुतयो यत्र चतस्रः षडंगसंहिता भाति ॥ ३ ॥ तस्य सुतो जगतीतलमखिलं तपसा सुखास्पदं कुर्वन् ॥ नागाराउलनामा बभूव पात्रं स्मृतीनां यः ॥ ४ ॥ तत्पुत्रों जगति भोगाराउलसंज्ञो धराधिपैर्वन्द्यः ॥ આશાપરઃ સૂનુ: શ્રીવેવારૢસ્તસ્ય તનુનન્મા ॥ પુ ॥ तत्तनुजः सर्वज्ञो दक्षाधरकृद्विभूनिर्भाद्विमलः ॥ स महादेवो भगवानभिधानेनाभिधे येन ॥ ६ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132