________________
૩૨ : મેવાડના ગુહિલેા
સ્તર વર્ણન કર્યું છે. કુંભલગઢની પહેલી પ્રશસ્તિ પણ અપ્રકાશિત છે. તેમાં પણ કીર્તિસ્તંભની પ્રશસ્તિ પેઠે ગુહિલ અને અપના અને તેઓના વંશજોના વિસ્તારપૂર્વક વૃત્તાંત આપવામાં આવ્યા છે. આ કુંભલગઢની પ્રશસ્તિમાં ગુહદત્તના રિચય કરાવતાં આટપુરના શિલાલેખના પ્રથમ શ્લોકનું નીચે પ્રમાણે પ્રમાણ આપ્યું છેઃ
आनन्दपुरसमागतविप्रकुलानन्दनो महोदेव : जयति श्री गुहिलः प्रभवः श्रीगुहिलवंशस्य ॥ -~‘રાજપૂતાનેકા ઇતિહાસ,’ પૃ. ૩૮૧. તે સિવાય કુંભલગઢની ખીજી પ્રશસ્તિ પ્રસ્તુત વિષયને કઇ ઉપયેગી નથી. તે સિવાય મહારાણા કુંભાએ એકલિંગમાહાત્મ્ય નામના એક બૃહદ્ ગ્રંથ રચાવ્યા છે. તે ગ્રંથના રાજવણું ન નામના અધ્યાયમાંથી નીચે પ્રમાણે Àકે પ્રાપ્ત ચાય છે:
जयति जगति विख्यातसकललोकमहीपावनं सुमहत् । श्री एकलिंगदैवतं गोत्र श्रीबैजवापाव्हम् ॥ १ ॥ जयति तथानन्दपुरे नागरकुलमंडनो महोदेवः ॥ यजनादिकर्मकुशलो विजयादित्याभिधो विप्रः ॥ २ ॥ तत्तनयो द्विजवर्यः केशवनामा बभूव लोकेऽस्मिन् ॥ श्रुतयो यत्र चतस्रः षडंगसंहिता भाति ॥ ३ ॥ तस्य सुतो जगतीतलमखिलं तपसा सुखास्पदं कुर्वन् ॥ नागाराउलनामा बभूव पात्रं स्मृतीनां यः ॥ ४ ॥ तत्पुत्रों जगति भोगाराउलसंज्ञो धराधिपैर्वन्द्यः ॥ આશાપરઃ સૂનુ: શ્રીવેવારૢસ્તસ્ય તનુનન્મા ॥ પુ ॥ तत्तनुजः सर्वज्ञो दक्षाधरकृद्विभूनिर्भाद्विमलः ॥
स महादेवो भगवानभिधानेनाभिधे येन ॥ ६ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com