________________
મેવાડના ગુહિલે ઃ ૩૩ तस्यकुलालंकारों गुह्रदत्तोऽन्वर्थनामधेयोऽभूत् ॥ अद्यापि यस्य नाम्ना वंशोऽयं ख्यातिमाञ्जगति ॥ ७ ॥
(तदुक्तं पुरातनकविभिः) आनन्दपुरसमागतविप्रकुलानन्दनो महीदेवः ।
जयति श्रीगुह्रदत्तः प्रभवः श्रीगुहिलवंशस्य ॥ ३० ॥ આ ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે કેઃ ૧. ગુહિલને મૂલ પુરુષ ગુહદત્ત હતે.
૨. તેની વંશાવલિઃ-૧ [ મૂલપુરુષ ] વિજયાદિત્ય, - ૨. કેશવ – ૩. નામારાઉલ- ૪. ભેગરાઉલ –૫. આશાધર – ૬. દેવ – ૭. મહાદેવ ૮. ગુહદત્ત.
૩. મૂળપુરુષ વિજયાદિત્યને આનંદપુર (વડનગર)ને (નાગર કુલને અલંકાર ) નાગર કહ્યા છે. તેમ જ તેને મહાદેવ એટલે ભૂદેવ (બ્રાહ્મણ) અને વિપ્ર પણ કહ્યા છે.
૪. તેઓનું ગોત્ર બેજવાપ કહ્યું છે, અને વિજયાદિત્યના પિત્ર નામા અને ભોગ સાથે રાવલની અવટંક જોડી છે.
વિર્ય ઓઝાશ્રીએ ઉપરના શ્લેકે ઉદ્ધત કર્યા નથી. તેપણ તેઓએ એકલિંગમાહાસ્યનું પ્રમાણ આપતાં ઉપર કહેલ નાગરને ઉલ્લેખ સ્વીકાર્યો છે. (પૃ. ૩૮૧). પરંતુ તેના વંશજેને બીજા લેખમાં ક્ષત્રિયો કહ્યા છે, તે પ્રમાણને અંગીકાર કર્યો છે. અને ઉપરના પ્રમાણને તે જ કારણથી ત્યાગ કર્યો છે. વસ્તુતઃ મૂલપુરુષ બ્રાહ્મણ (નાગર) હતો અને તેના
૩૦. ઓ, પ્રોફેસર દેવદત્ત ભાંડારકરને લેખ, વસંત પત્ર ઇ. સ. ૧૯૬૬ના કાર્તિક માસમાં, તથા નાગર ત્રિમાસિકને સંવત ૧૯૬૭ના ચૈત્ર માસને અંક પૃ. ૧૭–૧૮.
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com