________________
૩૪ : મેવાડના ગુહિલે વંશજો ક્ષત્રિય હતા, એમ બંને હકીકતે શા માટે સ્વીકારવામાં નથી આવી, તે સમજી શકાતું નથી. તે વિષે વિશેષ ચર્ચા હવે પછી કરવામાં આવશે.
તે જ રાણા કુંભાએ જયદેવકવિના ગીતગેવિંદકાવ્ય ઉપર રસિકપ્રિયા નામની ટીકા રચી છે. તે ટીકાની ભૂમિકામાં તેઓએ પતે જ પિતાના વંશનો પરિચય કરાવતાં કહ્યું છે કે
श्री बैजवापेनसगोत्रवर्यः
श्री बप्पनाना द्विजपुगवोऽभूत् ॥ ८ ॥ ३१ મજવાપગોત્રને બમ્પ નામને બ્રાહ્મણવર્ય થયું.અર્થાત કુંભારાણાએ પોતે પણ બપને વિપ્ર અને બૈજવા૫ના ગેત્રને કહ્યા છે.
વિદ્વદ્વર્ય એઝાશ્રીએ આ વચનનું પણ ઉદ્ધરણ કર્યું નથી. પરંતુ ગુહિલાનું ગોત્ર ભજવાય છે, એમ તેઓએ સ્વીકાર્યું છે, (પૃ. ૫૨૮) એટલે તે વિષય વિવાદગ્રસ્ત રહેતો નથી. છતાં અત્ર એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે બજવાય ગાત્રથી શું ફલિત થાય છે? વિ. સં. ૧૯૭૧માં ઔર ગાબાદનિવાસી પંડિત હરિકૃષ્ણ શાસ્ત્રીએ બ્રાહ્મણોત્પત્તિમાર્તડ નામનો ગ્રંથ રચી, તેમાં હિંદુસ્તાનની સઘળી બ્રાહ્મણ જ્ઞાતિની ઉત્પત્તિની કથાઓ તથા ગેત્રપ્રવરનાં કષ્ટ આપ્યાં છે. તે ગ્રંથ મુંબઈના વેંકટેશ્વર છાપખાનાના માલિક શ્રીયુત ક્ષેમરાજ શ્રીકૃણદાસે પ્રસિદ્ધ કર્યો છે. તે ગ્રંથ જોતાં તેમાં કેઈ પણ જ્ઞાતિમાં બિનવાપ ગોત્ર
૩૧. જુઓ, સદગત તનસુખરામ મનઃસુખરામ ત્રિપાઠીને તે વિષે લેખ, નાગર ત્રિમાસિક સંવત ૧૯૬૬ના પોષ માસને અંક ૫ ૧૧૩-૧૧૪ છાપેલી પ્રતમાં વૈગવાન બદલે વનવાન છે. પરંતુ સદ્દગત તનસુખરામ પાસેની હસ્તલિખિત પ્રતમાં જૈનવીપેન છે, એમ ત્યાં તેઓએ કહ્યું છે.
ww
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com