________________
તથા સારુ
વિશળ
મેવાડના ગુહિલો : ૩૫ હોવાનું જણાતું નથી. પરંતુ કાઠિયાવાડમાં આવેલ પ્રભાસપાટણના મંદિરમાંથી વિ. સં. ૧૩૨૮ ઈ. સ. ૧૨૭રને એક શિલાલેખ પ્રાપ્ત થયે છે. તે લેખ ગુજરાતના વાઘેલા રાજા વિશળદેવના રાજકવિ નાનાકના સંબંધને છે. તે નાનકને આનંદપુરને નાગર અને બેજવાપ નેત્રને કહ્યું છે. ૩ર તે સિવાય નાગર ત્રિમાસિક કાર્યાલય તરફથી નાગના પ્રાચીન પ્રવરા
ધ્યાયને આધારે છે નાનાનમ્નતિના RT છે એ નામની લઘુ પુસ્તિકા બહાર પડેલ છે. તે ઉપરથી, તેમ જ બુંદીનિવાસી પંડિત ગંગાશંકર પંચેલીકૃત નાગરેલ્પત્તિ ઉપરથી, તથા ઘોઘાભાવનગરવડનગરાનાગરજ્ઞાતિના તેમ જ નડિયાદના નાગર બ્રાહ્મણેનાં વસતિપત્રકો ઉપરથી૫ તથા ઉત્તર હિંદુસ્થાનના વિસનગરા નાગર જ્ઞાતિના વૃત્તાંતે ઉપરથી સિદ્ધ થાય છે કે વડનગરા તેમ જ વિસનગરા નાગર જ્ઞાતિઓમાં પૂર્વકાલથી અદ્યાવધિ બનવાપ ગોત્ર ચાલ્યું આવેલ છે. તે સર્વ પ્રમાણોથી નિષ્પન્ન થાય છે કે બનવાપ ગોત્રને આનન્દપુરનો વિપ્ર એટલે વડનગરને નાગર, એ જ અર્થ થઈ શકે છે.
એ પ્રમાણે ગુહિલેના મૂળ પુરુષોની જન્મભૂમિ, જ્ઞાતિ, ગોત્ર અને અવટંકમાં કંઈ પણ શંકા રહેતી નથી. તે પણ
૩૨. નાગર ત્રિમાસિક સં. ૧૯૬૫ના પૈષ માસને અંક પૂ. ૮૫-૮૭. ૩૩. નાગર ત્રિમાસિક સં. ૧૯૬૨ના ચિત્ર માસના અંકને વધારે પૃ. ૧૫. ૩૪. પંડિત ગંગાશંકર પંચાલીત નાગર:ત્તિ. પૃ. ૧૯-૨૫.
૩૫. નડિયાદના નાગરબ્રાહ્મણના વસતિપત્રકનો વિ. સં. ૧૯૮રને વિપેટે, પરિશિષ્ટ વંશવૃક્ષ ૯, તથા ઘોઘાભાવનગરવડનગરાનાગરજ્ઞાતિના વસતિપત્રકનો ઈ. સ. ૧૯૮૦નો રિપોર્ટ પૃ. ૨૧.
૩૬. નાગરપુષ્પાંજલિ, લખનઉ, અંક ૩ જે વિ. સં. ૧૯૭૬ પૃ. ૬૫-૭૯ તથા અંક ૪ શે વિ. સં. ૧૯૭૭ પૃ. ૬-૧૯.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat