________________
લેશ્યા અને ધ્યાનઃ
હવે પછી મનને સમગ્રતાથી સંશોધન કરવા માટે વેશ્યા અને ધ્યાન સમજીએ. શુભધ્યાન આવે તો ઉપયોગમન શુદ્ધ થાય, શુભલેશ્યા આવે તો લબ્ધિમાન શુદ્ધ થાય. આ બન્નેને જો પકડી શકો તો આખું મન શુદ્ધ થાય. તેમાં પણ દરેકના બે બે પ્રકાર છે. શુભ અને અશુભ.
અત્યારે મોટા ભાગની ધ્યાનશિબિરોમાં શું કહે છે કે મનને એકાગ્ર કરો, તેમાં વેધકતા લાવો. પણ તેઓ શુભ-અશુભ વિકલ્પ પાડતા નથી, જયારે જૈનશાસ્ત્રો શુભ-અશુભ બન્ને વિકલ્પ પાડે છે. ધ્યાનના ચાર પ્રકાર છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન.
તમામ કચરો કાઢવાની તાકાત લેશ્યા અને ધ્યાનમાં છે. બધા મોક્ષે ગયા તે આ બે યોગના આલંબનને પામીને ગયા છે, કારણ કે તે બેથી સમગ્ર ભાવમનનું શુદ્ધિકરણ થાય
*
* *
* * * *
* * *
*
* * *
*
* *
* * *
* *
* * *
* * *
* *
* *
* * *
* *
* * *
* * * *
* *
* * * *
* * *
૧૭૪
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org