Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 208
________________ મુખપૃષ્ઠ-ચિત્રમાં વ્યક્ત થતી ખૂબીઓ હઠયોગ. સાધનાનો આડો માર્ગ. સાધનાનો સીધો માર્ગ. સ્વસ્તિક તરફ બતાવેલ આઠ સાધક. સ્વસ્તિક. સ્વસ્તિકની નીચે રહેલ ‘શ્રી’ અને ‘ૐ’. રાજયોગ. યમ-નિયમ આદિ આઠ પ્રકારના હઠયોગના માર્ગમાં મનોવિજય કરી રહેલ સાધક. આત્મશુદ્ધિ વિનાના મનોવિજયનું અંતિમ ફળ- ચતુર્ગતિરૂપ સંસાર. 'સિદ્ધ કરેલાં હઠયોગનું તાત્કાલિક ફળ ભૌતિક રિદ્ધિ-સિદ્ધિ. (રાજયોગના માર્ગસ્વરૂપ 11 ગુણશ્રેણી | ચઢીને આત્મશુદ્ધિ કરી રહેલ સાધકો. આત્મશુદ્ધિનું મુખ્ય ફળ મોક્ષ. આત્મશુદ્ધિનું આનુષંગિક ફળ ભૌતિક રિદ્ધિ-સિદ્ધિ. બીજના ચંદ્ર તરફ બતાવેલ 11 સાધકો. બીજનો ચંદ્ર. બીજના ચંદ્રની નીચે અને 11 સાધકોની બાજુમાં રહેલ ‘શ્રી’ અને ‘ૐ’.. મધ્યમાં બતાવેલ અલગ અલગ કદનાં વર્તુળો. પ્રત્યેક જીવના અધ્યવસાયના પાંચ વિભાગો, અને તે વિભાગોનો કમબંધમાં ફાળો દર્શાવતું કદ. 'વિચારો નામના અધ્યવસાયને સૂચવતો રંગ. માન્યતા નામના અધ્યવસાયને સૂચવતો રંગ. પરિણતિ નામના અધ્યવસાયન સૂચવતો રંગ. યોગ્યતા નામના અધ્યવસાયને સૂચવતો રંગ. સંસ્કાર નામના અધ્યવસાયન સૂચવતો રંગ. નીચેના ખૂણામાં રહેલો સાધક. મનોવિજય અને આત્મશુદ્ધિશૂન્ય ધર્મનો સાધક. પ્રકાશક Serving JinShasan A 5, જૈન મર્ચંટ ડી, અમદાવાદ-૭. 103389 gyanmandir@kobatirth.org HE સૂર્યા ઓસેટ, આંબલી ગામ, સેટેલાઈટ-બોપલરોડ, અમદાવાદ-૫૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208