Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
૩૮૦
જીવાઈના જિનાલયની પ્રતિષ્ઠા થઈ. જળયાત્રા વગેરે ઉત્સવો થયા.
૪. વિજયશેખરે ‘કયવન્નારાસ’ નાગજીશાહના આગ્રહથી રચ્યો હતો.
૧૬૮૨
કવિ ઋષભદાસે ‘પૂજાવિધિ રાસ', ‘શ્રેણિક રાસ' તથા ‘હિતશિક્ષાનો રાસ' રચ્યો.
૧૬૮૩ - ૧. ગાંધી કુઅરજીએ શ્રી મુનિસુવ્રતનું બિંબ કરાવ્યું અને શ્રી વિજયાણંદસૂરિએ
પ્રતિષ્ઠા કરાવી.
-
૩. કવિ ઋષભદાસે ‘પુણ્યપ્રકાશ રાસ’ ‘કઈવન્ના રાસ' ‘વીરસેનનો રાસ' રચ્યો. ૧૬૮૪ - ૧. કવિ ઋષભદાસે ‘રોહણીઆમુનિનો રાસ' તથા ‘શ્રી હીરવિજયસૂરિના
બારબોલનો રાસ' રચ્યો.
ખંભાતનાં જિનાલયો
૨. પત્તનના રહેનાર વચ્છાએ શ્રી વાસુપૂજ્યનું બિંબ કરાવ્યું, પ્રતિષ્ઠા વિજયાણંદસૂરિએ કરાવી.
-
૧૬૮૫ - ૧. કવિ ઋષભદાસે ‘હીરવિજયસૂરિ રાસ' તથા ‘મલ્લિનાથ રાસ' રચ્યા.
૨. શા તેજપાલે ખંભાતમાં ચોમાસું કર્યું અને ત્યાં ‘વીરતરંગ’ અને ‘જિન તરંગ’ની રચના કરી.
૧૬૮૭ - કવિ ઋષભદાસે ‘અભયકુમાર રાસ' રચ્યો.
૧૬૯૧ - ૧. સમયસુંદરે ‘દશવૈકાલિકસૂત્ર' પર ‘શબ્દાર્થવૃત્તિ' રચી.
૨. સમયસુંદરે થાવચ્ચાસુત ચોપાઈ ખંભાતના ખારવાડા વિસ્તારમાં રચી. શ્રી હર્ષવિશાલગણિની પાદુકા પધરાવી, તેની પ્રતિષ્ઠા જ્ઞાનરાજગણિએ કરાવી. ૧૬૯૬ - ભાવવિજયે ‘ધ્યાન સ્વરૂપ ચોપાઈ' રચી.
૧૬૯૪
૧૭મો સૈકો-૧. હંસરાજે હીરવિજયસૂરિ લાભ પ્રવહણ સજ્ઝાયની રચના કરી.
Jain Education International
૨. સ્થાનસાગરે આસો વિદ ૫ને મંગળવારે ખંભાતમાં રહીને ત્યાંના રાજમાન્ય શ્રેષ્ઠી નાગજીના આગ્રહથી ‘અગડદત્ત રાસ' ૩૯ ઢાળમાં રચ્યો.
૧૭૦૦ - ધનવિજયે છ કર્મગ્રંથ પર બાલાવબોધની રચના કરી. મતિસાગરે ‘ખંભાઈતિની તીર્થમાળ'ની રચના કરી.
૧૭૦૧
૧૭૦૩ - ૧. ભુવનકીર્તિ બીજાએ ‘ગજસુકુમાલ ચોપાઈ’ રચી.
૨. સકલચંદ્ર ઉપાધ્યાયે વાસુપૂજ્યજિન પુણ્યપ્રકાશ રાસ અથવા સ્તવનની રચના કરી.
૨. ઋદ્ધિવિજય વા ખંભાતમાં ચોમાસું કર્યું. અહીં તેમણે વરદત્ત ગુણમંજરી રાસ રચ્યો.
૧૭૦૫ - ૧. વિનયવિજય ઉપાધ્યાયે વિજયદેવસૂરિ લેખ અથવા વિજ્ઞપ્તિની રચના કરી.
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476