Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
ખંભાતનાં જિનાલયો
૪૨૯ ભગુભાઈએ મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા પ્રભુ ગાદીએ બિરાજમાન કરવાના શુભ મુહૂર્ત મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુ-શેઠ જેસંગભાઈ ભગુભાઈએ, ડાબી બાજુ શ્રી કુંથુનાથ પ્રભુ - શેઠ સોમચંદ અંબાલાલ અને જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ પ્રભુ - શેઠ હરીલાલ લાલચંદ ભાઈએ સર્વતંત્ર સ્વતંત્ર શાસન સમ્રા સૂરિ ચક્ર ચક્રવર્તિ જગદ્ગુરુ તપાગચ્છાધિપતિ ભટ્ટારક આચાર્ય મધિરાજ કે જેઓશ્રીએ અમોઘ સદુપદેશથી આ સ્તંભતીર્થમાં અનેક ચૈત્યોના જીર્ણોદ્ધારો, પ્રતિષ્ઠાઓ ધર્મસ્થાનકો, મહાતીર્થ શ્રી કદંબગિરિ, શ્રી તાલધ્વજગિરિ, રાણકપુર, શેરીસા કુંભારિયાજી, કાપરડા વગેરે અનેક તીર્થોના ઉદ્ધારો આદિ ઘણાં સત્કાર્યોથી સંઘ પર મહાન ઉપકાર કર્યો છે તે આચાર્ય મ. વિજયનેમિસૂરીશ્વરજી મા શ્રીના વરદહસ્તે સુમંત્રિત વાસક્ષેપપૂર્વક સ્થાપન કર્યા છે. આ કાર્યમાં સ્વર્ગસ્થ મનસુખભાઈ લાલચંદના ધર્મપત્ની ગંગાબાઈનો શુભ પ્રયત્ન હતો.
શાંતિનાથ-કુંથુનાથ
દતારવાડો (જિનાલયના કંપાઉંડમાં ડાબી બાજુ ભીંત પરનો લેખ)
છે . ! અહં //
શ્રેયાંસિ પ્રતનોતુ વઃ પ્રતિદિન શ્રીનાભિજન્મા જિનો | યસ્યાંકસ્થલસીગ્નિ કેશપટલી ભિનંદ્રનીલપ્રભા // સોત્કંઠે પરિરંભસંભ્રમભુષ: સામ્રાજયલમ્યા... .... વિટું કંકણકિણશ્રેણીવ સંભાવ્યતે ||૧|| સેવાન્ધાર્થવિભુર્નતૌ ફણિપતેઃ સપ્તાયચૂડામણિસંક્રાંતઃ કિલ યોડષ્ટમૂર્તિરજનિ સ્પષ્ટાષ્ટકર્મચ્છિદે ! યદ્ભક્તિ દશદિજનવ્રજમભિત્રાતું તથા સેવિતું યં યત્પાદનખા વિશરનુરભૂદેકાદશાંગોડપિ સઃ II રા/ રૈલોક્યાલયસપ્તનિર્ભયભયપ્રધ્વંસલીલાજયસ્તમ્ભાદુસ્તરસMદુર્ગતિપુરદ્વારાવરોધાર્ગલાઃ | પ્રીતિપ્રોક્ષિતસત્યતત્વવિટપિ પ્રોબૂતરત્નાકુરાઃ - શીર્ષે સપ્ત ભુજપુવફણા: પાર્થપ્રભોઃ પાનું વર //all લોકાલોકલસદ્વિચારવિદુરા વિસ્પષ્ટનિઃશ્રેયસદ્વાર: સારગુણાલયસ્ત્રિભુવનસ્તુત્યાંધ્રિપટ્ટેરુહઃ | શશ્વદિશ્વજનીનધર્મવિભવો વિસ્તીર્ણકલ્યાણભા આઘોડયેંડપિ મુદ્દે જનસ્ય દદતાં શ્રી તીર્થરાજ: સદા //૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476