Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
૩૯૪
ખંભાતનાં જિનાલયો છસઇ બત્રીસ શાંતિનાથિ, સાતસઈ એકવીસ સાંમલઉં, માણિકચઉક પોલિ ઋષભ મંદિરિ, એકસુ છપ્પન સાંભલઉ. ૧૬
છનૂ મૂરતિ પાસનઈ દેહરઈ, બીજઈ પાસ જિન પંચાસ દુષ હરઈ. ૧૭
(તોટક છંદ). ભંઇરઈ એકત્રીસ આદિ સહીત, મલ્લિ સતાવન ગુણ ઘણઈ, શાંતિ ભુવન ચૌદહ ધર્મ પન્નર, પાડઇ શ્રીમલ્લ છર તણઈ. પીતલના બિ પોઢા કાઉસગીયા, ચૌદ મૂરતિ હસએ, ચંદ્રપ્રભુનાં દેહરઈ, પાંત્રીસ મૂરતિ હીસએ. ૧૮
હામા અમીયા પોલિ જાણીએ, આદિ જિન પાંત્રીસ બિંબ વષાણી ઈ. ૧૯
(તોટક છંદ) વષાણીઈ મણીયાર વાડઇ, ચંદ્રપ્રભુ જિન આઠમા, છસઇ સિજ્યોતરિ બિંબ વાંદી, કરેસિ નિરમલ આતમાં. રવજી ચેલાની પોલિં પાસ જિન, પંચાવન પ્રતિમા સહી, અલિંગવસહીઈ આદિ જિનવર, ત્રાણું મૂરતિ મોં લહી. ૨૦
સંભવ ત્રેવીસ અલિગવસહીઈ, , કુંથ પ્રાસાદિ સતાવન સોહીએ. ૨૧
(તોટક છંદ) સોહીઈ હિવઈ મુહુર વસહીઇ, એકસુ ત્રિસુત્તરિ વલી, શાંતિ ભુવન પાંચ સુમતિ દોસઈ, ચઉવીસ ત્રણ રત્નની ભલી. આલીનઈ પાડઈ શાંતિ, એકસુ સત્તાવન આગલિ ઉપર, ચઉમુખ અનઇ અષ્ટાપદ, નાકર રાઉત પોલિ વલી. ૨૨
વીરાજે રે વધામણા - એ ઢાલ વિમલ પ્રાસાદિ ઓગણીસ પ્રતિમા, સૂતારવાડઈ શાંતિ રે, બિંબ ઓગણીસ સોહામણાં, લઘુ કુંભારવાડઈ જાઉં શાંતિ રે. ૨૩ જિહાં એ તીરથ તિહાં તિહાં પ્રણમું, સરગ મરત્વ પાતાલિ રે, શાશતી અશાશતી જિહાં હુઈ પ્રતિમા, હું વાંદું ટિહુકાલિ રે. ૨૪ જિ. સહસદ્ધ પોલિ આદીશર, પાંસઠિ જિન શ્રીકાર રે, નાગરવાડઈ ગૌતમસ્વામી, વાંદી નગર મઝારિ રે. ૨૫. જિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476