Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
ખંભાતનાં જિનાલયો
૪૨૩
શ્રી સ્થંભન પાર્શ્વનાથ
ખારવાડો
(શ્રી સ્તંભન પાર્શ્વનાથ જિનાલયની એક ભીંત ઉપર આ લેખ છે.)
ઓ અહં સંવત ૧૩૬૬ વર્ષે પ્રતાપક્રાંતભૂતલ શ્રી અલાયદીનસુરત્રાનપ્રતિશરીરશ્રી અલપખાનવિજયરાજયે શ્રીસ્તમ્ભતીર્થે શ્રીસુધર્માસ્વામિ સંતાનનભોનભોમણિસુવિહિતચૂડામણિ પ્રભુ શ્રીજિનેશ્વરસૂરિપટ્ટાલંકારપ્રભુશ્રીજિનપ્રબોધસૂરિશિષ્યચૂડામણિયુગપ્રધાનપ્રભુ શ્રીજિનચંદ્રસૂરિસગુરુપદેશેન ઉકેશવંશીય સહ જિનદેવ સાહસદેવકુલમર્ડનસ્ય શ્રી જેસલમેર શ્રી પાર્શ્વનાથવિધિચૈત્યકારિત શ્રીસમેતશિખર પ્રાસાદસ્ય સાહકેવસ્ય પુત્રરત્નન શ્રી સ્તન્મતીર્થે નિર્માપિતસકલસ્વપક્ષપરપક્ષચમત્કારિનાનાવિધ માર્ગન લોકદારિદ્યમુદ્રાપહારિગુણરત્નાકરસ્ય ગુરુગુરુતરપુરપ્રવેશકમહોત્સવન સંપાદિતશ્રી શત્રુંજયોજ્જયંતમહાતીર્થયાત્રા સમુપાર્જિતપુણ્યપ્રાભારેણ શ્રીપત્તનસંસ્થાપિતકોડિકાલંકારશ્રીશાન્તિનાથવિધિચૈત્યાલયશ્રીશ્રાવકપોષધશાલાકારપણોપચિતપસૃમરયશઃ સંભારણ ભ્રાતૃ સાહરાજુદેવ સાહવોલિય સાહજહડ સાહલષપતિ સાહગુણધરપુત્રરત્ન સાહજયસિંહ સાહજગધર સાહલષણ સાહરત્નસિંહપ્રમુખિપરિવારસારણ શ્રીજિનશાસનપ્રભાવકેણ સકલસાધર્મિવત્સલેન સાહ જેસલસુશ્રાવકેણ કોડિકાસ્થાપનપૂર્વ શ્રીશ્રાવકપોષધશાલા સહિતઃ સકલવિધિલક્ષ્મીવિલાસાલય શ્રીઅજિતસ્વામિદેવવિધિચૈત્યાલયઃ કારિત આચંદ્રાકયાવન્નન્દતાત્ || શુભમતુ . શ્રીભૂયાત શ્રમણ સંઘસ્ય | શ્રી : ||
(ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ પૃ૧૯૯)
વિમલનાથ
સંઘવીની પોળ (જિનાલયમાં પ્રવેશતાં પ્રવેશચોકીની જમણી બાજુ (મૂળનાયકની) ભીંત પરનો શિલાલેખ)
- // ભલે મીંડું | સ્વસ્તિ શ્રી સંવત ૧૬૩૯ વર્ષે શાકે ૧૫૦૫ પ્રવર્તમાને ચૈત્ર માસે શુક્લ પક્ષે પંચમ્યા તિથૌ સોમવારે શ્રીમતસ્તંભતીર્થ મહાછગાર સુવિદિતસર્વસૂરિશિરોમણિ શ્રી તપાગચ્છગગનપ્રકાશનનભોમણિ શ્રી શ્રી ૫ આણંદવિમલસૂરિ તપ શ્રી ૬ વિજયદાન સૂરિ તતપટ્ટે ભટ્ટારક પૂરંદર શ્રી ૬ હીરવિજયસૂરિ આચાર્ય શ્રી વિજયસેનસૂરિ ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજય શ્રી સુદૂઉષવંશે સા જિતસિંહ માણકીબાઈ પુત્રી વજાઈ તથા શ્રેયાર્થે .............શ્રી વિમલનાથ બિલ્બ સ્થાપિત પ્રતિષ્ઠત શ્રી હીરવિજય સાર આ શ્રી બાઈ વનાઈ ......સંઘની જલાલનુદીલના ધર્મે કહાવી ન કહિવાઈત અહં છ વિનાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476