Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
ખંભાતનાં જિનાલયો
૩૮૭
સાંતિનાથ જયન સોલમુ, ત્યાંહાં ત્રીજી પ્રાસાદ, ત્રણ્ય બંબ તૃવિધિ નમું, મુંકી મીથ્યા વાદ. ૧૧ મોહોરવસઈની પોલ્યમાંહાં, ત્રણ્ય પ્રાસાદ જગીસ, મોહોરપાસ સ્વામી નમું, નમું બંબ પ્યાલીસ. ૧૨ શાંતિનાથ ત્રણ્ય બંબશું, સુમતિનાથ યગદીસ, સોલ બંબ સહજઈ નમું, પૂરઇ મનહ જગીસ. ૧૩ આલીમાં શ્રી શાંતિનાથ, બંબ નમું સડસઠ, શ્રી જ્યનવર મુષ દેષતાં, અમીઅ પઈઠો ઘટિ. ૧૪ શસ્ત્રપાંણ્ય નાકર કહ્યો, તેહની પોલિ પ્રમાણ, નીમનાથ ષટ લંબશું, શરિ વહું તેહની આંણ્ય. ૧૫ વિમલનાથ યનભુવનનાં, પાસઈ પ્રત્યમાં આાર, એકમનાં આરાધતાં, સકલ શંઘ જયકાર.૧૬ ૧.
ઢાલ બીજી-વીવાહલાની આએ જીરાઉલાના પોલ્યમાં, પંચ ભુવન વષાણું, આએ શ્રી શંભણ ચઉ બંબશું, તીહાં બાંઠા એ જાણવું. ૧૭ આહે શ્રી ચંદ્રપ્રભ ભૂયરઇ, બંબ સીત્યરી એ વંદું, આહે મુગટકુંડલ કડલી ભલી, કરિ દેશી આણંદું. ૧૮ આહે શ્રી જીરાઉલ ભુંયરઈ, બંબ બહડતાલીસ સાર, આહે ઋષભભુવન ચો બંબશું, વીર ભંયરઇ બાર. ૧૯ આહ ગાંધી તણી વલી પોલ્યમાં, પ્રાસાદઈ નમી જઈ, આહે ભુવન કરાવ્યઉં અ ભીમજી, પ્રભૂજી તિહા પ્રણમીજઇ. ૨૦ આહે મૂળનાયક શ્રેસ દેવ, નમું ચોવીસઈ બૂબ, આહે કાષ્ટતણી તિહાં પૂતલી, તેણઈ શોભઈ એ થંભ. ૨૧ આવે નાલીઅરઈપાડઈ વલી, દેઉલ એક ઉદાર, આહે ઋષભદેવ તસ ભુવનમાં, બૂબ અનોપમ પ્યાર. ૨૨ આહે એક પ્રાસાદ અલંગમાં, તીહાં બાંઠા એ પાસ, આહે બાવીસ બંબ સહજઈ નમું, યમ મુહુચઇ મઝ આસ. ૨૩ આહે માહાલષ્યમીની અ પોલ્યમાં, યનજીનું ભુવન જોહારું, આએ ચંદપ્રભ નવ બૅબશું, પૂજી કરી તન ઠારું. ૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476