Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
ખંભાતનાં જિનાલયો
ઢાલ અલબેલાની | રાગ કાફી |
અમીઝરુ આદઇ લહું રે લાલ, સાત થંબ સુવિચાર, જાઉં વારી રે, સીતલ સ્વામી ત્રણ્ય બંબશું રે લાલ, પૂજ્યઇ લહીઇ પાર, જાઉં, મહિર કરુ પ્રભુ માહરી રે લાલ. ૧
ઋષભતણઇ દેહરઇ નમું રે લાલ, શ્રી યનપ્રતિમા વીસ, જાઉં, ઋદ્ધિવૃષ્ય સુષસંપદા રે લાલ, જે નર નાંમઇં શીશ, જા. ૨ સોમચંતામણિ ભોઇરઇ રે લાલ, વંદું થંબ હજાર, જા, કેસરચંદન પૂજતાં રે લાલ, લહીઇ ભવચા પાર, જા. ૩ સીમંધર બિરાજતા રે લાલ, થંબ તિહાં પણયાલ, જા, દિઓ દરશન પ્રભુ મુંહનઇ રે લાલ, સાહિબ પરમ દયાલ, જા. ૪
Jain Education International
ઘૂમઇ પગલાં ગુરુ તણાં રે લાલ, શ્રી હીરવિજયસૂરિસ, જા, શ્રી વિજયસેનસૂરિ તણું રે લાલ, વડૂઇ શૂભ જગીસ, જા. ૫ સંભવનાથ નવ ખંબશું રે લાલ, મહિમદપુર માંહાં જાંણિ, જા, સોમચિંતામણિ દસ ત્ર્યંબશું રે લાલ, છગડીવાડા ઠાણિ, જા. ૬ સલતાંનપુરમાં શાંતિજી રે લાલ, સોલ થંબ તસ ઠારિ, જા, મહિમદપુરિ શાંતિનાથજી રે લાલ, થંબ અછઇ અગ્યાર, જા. ૭ તીરથમાલ પૂરી હવી રે લાલ, ઓગણ્યાસી પ્રાસાદ, જા, થંમકોરણી બહૂ દીપતાં રે લાલ, વાજિ ઘંટનાદ, જા. ૮
શ્રી યન સંખ્યા જાણીઇ રે લાલ, ત્ર્યંબ સહ્યાં (?) સય વીસ, જા, સાત સાં પ્રભૂ વંદીઇ રે લાલ, ઊપરિ ભાષ્યા ત્રીસ, જા. ૯ ભવિયણ ભાવઇ પૂજીઇ રે લાલ, પૂજતાં હરષ અપાર, જા, પૂજા ભગવતી સૂત્રમાં રે લાલ, દસમા અંગ મુઝારી જા. ૧૦ ઉવવાઈ ઠાણાંગમાં રે લાલ, ભાષઇ શ્રી ભગવંત, જા, નિશ્ચલ મનિ પ્રભૂ સેવતાં રે લાલ, લહીઇ સુષ અનંત, જા. ૧૧
કલસ
જે પૂજઈ જે પૂજહ તેહ પામઇ, તીર્થમાલ ત્રંબાવતી, અરિહંત દેષ્ય નર સીસ નામઇ, ઋઋિષ ૨મિણ વિર સૂરતરુ ઉસભ (અશુભ) કર્મ તે સકલ વાંમઇ, સંવત સોલ નિં ત્રિહોત્યરિ માહ શુદિ પુનિમ સાર,
ઋષભદાસ રંગઇ ભણઇ સકલ શંઘ જયકાર. ૧
ઇતિ શ્રી તીર્થમાલ ત્રંબાવતી સ્તવન સમાપ્ત ।
સંવત્ ૧૭૪૪ના વરષે કારતિગ સુદિ ૨ દિને લિષિતં શ્રીસ્તંભતીર્થે ।
૩૯૧
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476