________________
પૂર્ણ માલિકા મંગલ આપવારૂપ ગુરુપદે સ્થિત નહિ થતાં સ્વયં શુક એટલે સ્વપરાક્રમથી શૈલેશી અવસ્થાને પામી અંતર્મુહૂર્તમાં જ સંપૂર્ણ સુપ્રસિદ્ધ એવા સિદ્ધ મુક્ત પરમાત્મા બની જાય છે. - જે મહાત્માએ સગી કેવળી અવસ્થામાં પરમગુરુ પદને શોભાવતા, અમૂલ્ય અમૃત દેશના વર્ષાવતા જગત જીને કલ્યાણની પ્રાપ્તિ કરાવતા, આયુષ્ય પર્યત વિચરે છે, તે આયુષ્ય પૂર્ણ થવા આવેલું જાણી, મન વચન કાયાના વેગને શનિની માફક મંદ કરી, વેગને તજી, અગી બની એક સમયમાં ઊર્ધ્વગમન કરી લેકાગ્રે સિદ્ધ પદમાં પહોંચી જઈ ત્યાં વિરામે છે, અર્થાત્ સદાને માટે તે શાશ્વત સુખ શાંતિ અને આનંદના ધામરૂપ મેક્ષપદમાં નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં જઈ વિરાજે છે. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org