________________
૪૬
શ્રીમદ્ રાજચંદ્રે કાવ્ય-અમૃત-ઝરણાં
અનત કાળથી આથડયો,
વિના ભાન ભગવાન;
સેવ્યા નહીં ગુરુ સતને,
મૂક્યું નહીં અભિમાન, ૧૫ સ'તચરણુ આશ્રય વિના,
પાર
સાધન કર્યાં. અનેક,
ન તેથી પામિયા,
ઊગ્યા ન અશ વિવેક. ૧૬ આથડયા જ કરું છું. તેમાં કોઈ કાળે મે... આત્મારામી, આત્મજ્ઞાની એવા સંતને, સદ્ગુરુ તરીકે સ્વીકારી આરાધ્યા નથી, તેમની સેવા કરી નથી. તેમની આજ્ઞા ઉપાસી નથી, કારણ કે અભિમાનથી અક્કડ થઈ જ્યાં ત્યાં આથડતા એવા હું જ્ઞાનીના શરણમાં જવારૂપ લઘુતા, નમ્રતા, વિનયગુણ પામ્યા નથી. ૧૫ ૧૬. “ અનાદિકાળના પરિભ્રમણમાં અન ંતવાર શાસ્ત્રશ્રવણુ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા, અન તવાર આચાય પણું પ્રાપ્ત કર્યું છે. માત્ર ‘સત્' મળ્યા નથી, ‘સત્’ સુણ્યુ નથી, અને ‘સત્’ શ્રધ્યું નથી, અને એ મળ્યે, એ સુલ્યે, એ ચે જ છૂટવાની વાર્તાના આત્માથી ભણકાર થશે.
માક્ષના માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે, માને પામેલા માર્ગ પમાડશે.”—શ્રીમદ્ રાજચન્દ્ર.
એમ, સરૂપ પરમાત્માના જેણે અંતરમાં સાક્ષાત્કાર કર્યાં છે એવા આત્મારામી, આત્મજ્ઞાની, મેાક્ષમાના નેતા સંતને સદ્ગુરુપણે નિર્ધારી, તેના ચરણમાં સર્વાં પણભાવે શરણુતા સ્વીકારી, તેને આશ્રય આ જીવે ગ્રહણ કર્યાં નથી, તે સિવાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org