________________
જડ ચેતન વિવેક
એવા જે અનાદિ એકરૂપના મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડચૈતન્યના પ્રગટ સ્વભાવ ભિન્ન, અને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ર
૧૫૫
રૂપ માનવાના મિથ્યાત્વભાવ છે. તેને દૂર કરવાના, અર્થાત્ મિથ્યાત્વરૂપ મહા રોગ ટાળવાના અચૂક ઉપાય, મેઘ ઔષધિ જો કાઈ પણ હાય તા તે જ્ઞાની પુરુષને ખાધ છે. જીવને અજરામર પદ્મની પ્રાપ્તિ માટે સૌથી પ્રથમ ટાળવા ચેાગ્ય અનાદિના મહા રોગ આ મિથ્યાત્વભાવ, તે જ્ઞાની પુરુષના વચનરૂપ અમૃત વિના, ખીજા કાઈ ઉપાયે ટળી શકે તેમ નથી. જ્ઞાની પુરુષને યથાર્થ જ્ઞાન દર્શન સમાધિ આદિ આત્મસ્વભાવ પ્રગટયા છે, અને તેથી તેમનાં શાંતરસપ્રધાન ગંભીર આશયયુક્ત વસ્તુના સ્વભાવને આધતાં અચિંત્ય માહાત્મ્યયુક્ત વચના, અનુભવદશા સહિત હેાવાથી, જીવને અનાદિની અવિદ્યા દૂર કરી, યથાથ પદ્મા સ્વરૂપનું જ્ઞાન કરાવવા સમર્થ અને છે. જ્ઞાનીના બેાધથી જીવ જાગૃત થઈ અનાદ્દિની માહનિદ્રા તજી દેવા સમર્થ અને છે, તેને જડ અને ચૈતન્યના ખન્નેના જુદા જુદા સ્વભાવ સાવ સ્પષ્ટ પ્રગટ સમજાય છે. અને દેહ આદિ પેાતાથી ભિન્ન સ્વભાવવાળાં છે એમ યથાથ સમજણ થતાં, તેના મેહ મમતા રાગદ્વેષાદિ સર્વ વિભાવેા ટળી જાય છે. જેથી આત્મા આત્મપરિણામી થઈ, સમ્યગ્દર્શનરૂપ સ્વાનુભવપ્રકાશને પામી, ધન્યરૂપ મને છે. અને તે સમ્યગ્દર્શનના પ્રતાપે વૃત્તિ આત્મભાવમાં જ નિરંતર વહે છે, જેથી નિર'તર આત્મરમણતારૂપ સ્વભાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org