Book Title: Kavya Amrut Zarna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 278
________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર કઈ જાતિમાં મેક્ષ છે, ક્યા વેષમાં મેક્ષ, એને નિશ્ચય ન બને, ઘણા ભેદ એ દોષ. ૯૪ બ્રાહ્મણદિ કઈ જાતિમાં મેક્ષ છે, અથવા કયા વેષમાં મેક્ષ છે એને નિશ્ચય પણ બની ન શકે એવે છે, કેમકે તેવા ઘણા ભેદે છે, અને એ દેશે પણ મેક્ષને ઉપાય પ્રાપ્ત થવા ગ્ય દેખાતું નથી. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણ, શે ઉપકાર જ થાય? ૯૫ તેથી એમ જણાય છે કે મોક્ષને ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય? અર્થાત્ જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદને ઉપાય પ્રાપ્ત થ અશક્ય દેખાય છે. ૯૫ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમજુ મેક્ષ ઉપાય તે, ઉદય ઉદય સભાગ્ય. ૯૬ આપે પાંચે ઉત્તર કહ્યા તેથી સર્વાગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે, પણ જે મેક્ષને ઉપાય સમજુ તે સદ્ભાગ્યને ઉદય-ઉદય થાય. અત્રે ‘ઉદય” ઉદય બે વાર શબ્દ છે, તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મેક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે. ૯ સમાધાન–સશુરુ ઉવાચ. [ મોક્ષને ઉપાય છે, એમ સશુરુ સમાધાન કરે છે–] પાંચે ઉત્તરની થઈ આત્મા વિષે પ્રતીત, થાશે મેપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300