________________
૭૭.
ધન્ય રે દિવસ
વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણુ કાંઈ રે; કમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહિ રે. ધન્ય. ૫ યથા હેતુ જે ચિત્તને. સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી; એમ થયે નિરધાર રે. ધન્ય. ૬ આવી અપૂર્વ વૃત્તિ અહે, થશે અપ્રમત્ત એગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પશીને દેહ વિગ રે. ધન્ય. ૭
૫. એ પ્રમાણે એ ઉદય આજ સુધી વધતે જ ચાલે છે. પણ હવે કાંઈ ક્ષીણ થયે જણાય છે અને કેમે કરીને તે પૂરેપૂરે જશે એમ મનમાં ભાસી રહ્યું છે. ૫
૬. જ્ઞાની પુરુષને સનાતન સન્માર્ગ જયવંત વતે એમ તેને ઉદ્ધાર કરવાની જે અંતરેચ્છા હતી, તે અંતરના આશય મુજબ, ચિત્તે ચિંતવ્યા મુજબ, સનાતન સત્ય વીતરાગ મેક્ષમાર્ગને ઉદ્ધાર, પ્રકાશ, પ્રદ્યોત, પ્રભાવને અવશ્ય આ દેહથી થશે એમ નિશ્ચય થયો છે. ૬ ૭. અંતે અપૂર્વ વૃત્તિ, અનન્ય આત્મપરિણતિ પ્રગટીને નિર્વિકલ્પ સમાધિની શ્રેણરૂપ અપ્રમત્ત એગ, એકાગ્ર સ્થાનમગ્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org