________________
૭૪
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં રણ, ન્યાયયુક્ત તર્કથી આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ, લેતૃત્વ, આદિ સર્વ તત્વ અનુભવમાં આવવા એગ્ય છે. માટે એ તર્ક, વિચારણું તત્ત્વ પ્રાપ્તિ માટે અનુકૂળ યંગ્ય સાધન છે. તેથી એવી વિચારણામાં આગળ વધતાં વિચારવાની છે આત્મધર્મનું મૂળ, આત્માનું જ્ઞાન પામી કૃતાર્થ થઈ ગયા છે.
અથવા અર્થાતરે જેને પરીક્ષાપૂર્વક તત્વવિચારની શ્રેણીએ ચઢવું છે તેને તે “આ ભવ વણ ભવ છે નહીં એજ તર્ક અનુકૂળ” આ ભવ વિનાને બીજે ભવ છે નહિ એજ તર્ક અનુકૂળ છે. કારણ કે એ તર્ક કરતાં તેમાં વિરોધની પ્રતીતિ થતાં, વિચારદશા વર્ધમાન થતાં આત્મધર્મનું મૂળ એવી જ્ઞાનદશા પામી કૃતાર્થતા થવા ગ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org