________________
સદ્દગુરુ-ભક્તિરહસ્ય
અહ’ભાવથી રહિત નહિ,
સ્વયમ સ`ચય નાહિ;
નથી નિવૃત્તિ નિમ ળપણે, અન્ય ધની
૩૯
કાંઈ. ૧૨
વળી જે જીવા આપના ભક્ત નથી અને આરંભ પરિગ્રહાદિ સંસાર પ્રપચામાં આસક્ત છે તેવાઓના સંગ પ્રસંગ પણ હજુ મને ગમે છે. પણ તેમના પ્રત્યે ઉદાસીનતા, ઉપેક્ષાભાવ આવતા નથી, તેમજ ગૃહ કુટુ ંબ પરિવાર આદિ સ પરમાંથી મારાં નથી પણ મારા આત્માને બંધનરૂપ એ બધી માયાજાળ છે, ફાંસી છે, માટે તેમાં મમત્વ, મેાહ કરી તલ્લીન થઈ જવાય છે એ ભૂલ છે, એમ ભાન રહેતુ નથી અને તેથી તેમાં પણ વૈરાગ્ય કે ઉદાસીનતા આવતી નથી. તેથી આત્મસ્વરૂપમાં કે પ્રભુભક્તિમાં રુચિ,પ્રીતિ, તલ્લીનતા જાગતી નથી.૧૧ ૧૨. હે પ્રભુ, મારામાંથી અહંભાવ હજી જતેા નથી અને તેથી સ્વભાવરૂપ સ્વધર્મના સંચય અને પરભાવરૂપ અન્ય ધર્મની નિવૃત્તિ નિમ ળપણે ક્ષાયકભાવે અથવા આસક્તિરહિતપણે થવી જોઈએ તે થતી નથી.
૮૮
જ્ઞાની કૃપાળુ સદ્ગુરુ કહે છે કે “ હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કાઈ પણ મારાં નથી; શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું.” આમ છતાં મન વચન કાયાઇત્યાદિક જે હું નથી, તેમ જે મારાં નથી પણ પરપુદ્ગલરૂપ એ સ` મારાથી કેવળ ન્યારાં છે, તેમાં અનાદિ અવિદ્યાવશે હુંપણુ' અને મારાપણુ’રૂપ અહંભાવ મમત્વભાવ થયા જ કરે છે. શ્રીમદ્ યશે વિજયજી કહે છેઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org