Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text ________________
અ– અનંતાનુંધિ ચતુષ્ક આદિ વીશ પ્રકૃતિવિના મિથે [સિત્તેર] જાણવી, જિનનામ અને મનુષ્યાયુએ યુક્ત અહેાંતેર પ્રકૃતિ સમ્યગ્દષ્ટિએ બંધાય, આ [મધ શ્રી] ભંગ રત્નપ્રભા વગેરે ત્રણ નારકીમાં જાણવો, ૫ કપ્રભા આદિ ત્રણને વિષે [પૂર્વોક્ત મધના ભંગ] તી'કર નામકર્મ રહિત કહ્યો છે.
" } !
વિવેચન– અનંતાનુબંધી આદે દઈને નરાયુ લગે છવીશ (૨૬) પ્રકૃતિ વિના મિશ્રગુણઠાણે સિત્તેર (૭૦) ખાંધે, અવિરતિ સમ્યક્ત્વગુણઠાણે (૭૨) મ્હાંતેર બાંધે, જિનનામ અને મનુષ્યાયુ ભેળવીએ ત્યારે, નરગતિ માંહે એ ચાર જ ગુણઠાણાં હાય. રત્નપ્રભા ૨, શર્કરાપ્રભા ૨, અને વાલુકાપ્રભા ૩, એ ત્રણ પૃથ્વીને વિષે એજ ભાંગેા જાણવા. આઘે ૧૦૧, મિથ્યાત્વે ૧૦૧ સાસ્વાદને ૯૬, મિશ્રે ૭૦ અને સમ્યકત્વે ૭ર પ્રકૃતિના ખ ધ હાય. પ કપ્રભા ૧, ધૂમપ્રભા ૨, તમઃપ્રભા ૩, એ ત્રણ નરકે તીથંકર હીન મધ કહેવા. આઘે તથા મિથ્યાત્વે ૧૦૦, સાસ્વાદને ૯૬, મિન્ને ૭૦ સમ્યકત્વે ૭૧, પંકપ્રભાદિકના આવ્યા તીથ કર ન થાય તે માટે તેને મધ હોય નહીં. ૫ ૬ ગાં
નરગતો અ'ધસ્વામિત્વય કે તથારત્નપ્રભા-શકરાપ્રભા-વાલુકાપ્રભા-નારકેવપિ, પકૅપ્રભા-ધૂમપ્રણા તમઃપ્રભા-નારકાણાં આઘે ચતુથ ગુણસ્થાનકે ચ જિનહીનયંત્રકમૂ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 307