Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text ________________
૫
અર્થ–સુરદ્ધિકાદિ ઓગણીશ પ્રકૃતિ વને એકસે એક પ્રકૃતિ એધે નારકીના છ બાંધે, તીર્થકર નામ વિના મિથ્યાત્વે સે પ્રકૃતિ [બાંધે]નપુંસકચતુષ્કવિના છનું પ્રકૃતિ સાસ્વાદને [બંધમાં ] જણવી, ૫ છે
વિવેચન-હવે ગતિમાર્ગણએ બંધ કહે છે, તેમાં પ્રથમ નરકગતિએ બંધ કહે છે. સુરદ્ધિક આદિ દઈને આતપ લગે ઓગણીશ પ્રકૃતિ ટાળીને શેષ એકસે એક પ્રકૃતિ ઓઘ, પણે એટલે ગુણઠાણની વિવક્ષા વિના સર્વ નારકી સમુચ્ચય• પણે બાંધે. નારકીને ભવસ્વભાવેજ એ ઓગણીશને બંધ ન હોય, મિથ્યાત્વ ગુણઠાણે તીર્થંકરનામને બંધ ન હોય, તે માટે તે વિના (૧૦૦)એકસોને બંધ હેય. સાસ્વાદને નપુંસકાદિક ચાર વિના એટલે નપુંસક ૧,મિથ્યાત્વર, હુંડ ૩, છેવડું ક, એ વિના (૯૬) છન્ને બંધ હાય. છે છે
વિણુઅણુ છવીસ મીસે, બિસરિ સમિ જિણ
નરાઉ જુઆ; ઈઅ રણુઈસુભંગે પંકાઇસુ તિસ્થયરહીણે દા વિષ્ણુઅણુછવીસ-અનંતાનુ. | જુઆ-યુકત
બંધિ આદિ છવ્વીશ વિના ઈઅ-એ મીસે-મિશ્રગુણઠાણે
યણાસુ-રત્નપ્રભાદિક (ત્રણ) બિસયરિ-બહેતર!
ભંગે–ભાંગો [નરકે, સમ્મમિ–અવિરતિસમ્યક્ત્વ પંકાસુ-પંકપ્રભાદિક (ત્રણ)
ગુણઠાણે 'જિસુ-જિનનામકર્મ
તિસ્થય–તીર્થકર નામકર્મ નરઉ–મનુષ્કાએ
હીણે--હીન (એ છે)
નરકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 307