________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇડા નાસિકામાં જ ચાલે, મહિજલ તત્વત સુખને શાંતિ; ઇશાન થાઓ કાલ ન ખાશે ઈશ્વરને નહિં ઈચ્છા બ્રાંતિ.
ગમાર્ગમાં હઠ યોગના અનેક પ્રકારનો અભ્યાસ યોગીઓ માટે આવશ્યક છે–તેમજ ગ્રહથીઓ પણ આધકાર પ્રમાણે ગુરૂગમ પૂર્વક ગમાર્ગમાં પ્રવૃત થઈ શકે છે. પૂરક રેચક કુંભક આદિ તમામ પ્રકારની ક્રિયાઓ હઠાગની છે. આ સર્વ ક્રિયાએથી ગુરૂશ્રી વિભૂષીત હતા. અને આ માર્ગનું વિસ્તૃત જ્ઞાન ગુરૂશ્રીએ પિતાના ઘણાં પુસ્તકોમાં વિસ્તારથી આપ્યું છે.
ઈ-દ્રની પદવી લીંટ સરખી, માને આત્મજ્ઞાની સંત, ઈશ્વર અવતારી તે સંતે, આતમ સુખ ને પામ્યા સત્ય; ઈલકાબ મેળવવા માટે, તજે ખુશામત પાપનાં કર્મ, ઈનામ-ઈશ્વરપદ મેળવવું, તે સાચું સમજે ધરી ધર્મ. ઈસ્લામીએ ઈશ્વર અલ્લા, નિરાકાર માને છે એક, ઈમાન અલ્લાનું ધારે મન, કુરાન માને એવી ટેક;
ગુરૂદેવને સાચા આત્મજ્ઞાનના સુખપાસે ઇન્દ્રપદ તુચ્છ જણાય છે. ઇશ્ક ન જેને આત્મપ્રભુને, તેવણ બીજો ઈશ્ક છે ફેક. ઇશ્ક તે ઈશ્વર પ્રીતિ લગની, તેવણ ઈશ્ક તે રણની પક.
ઇશ્ક એટલે ભૂલને પ્રેમ એ અસત્ય આજે પ્રચાર પામ્યું છે પણ સાચે ઈશ્ક તે આત્મા પ્રભુનો જ હોઈ શકે. તે વિનાનો ઈશ્ક તે ભવભ્રમણને હેતુ છે, પ્રભુની પ્રીતિ લગની રટના એજ સાચે ઈશ્ક છે. ગુરૂશ્રી કથે છે.
ઇતિહાસે શું જગના વાચે, નિજ જીવન ઈતિહાસ તપાસ, ઈતિહાસો જીવ કર્મના લખતાં, નભમાં પણ નહિ માવે ખાસ. ઇશ્વર આતમ ચિદાનંદમય, અનંત શક્તિમય નિર્ધાર, ઈશ્વર લક્ષણ જુદાં જુદાં, અર્થ એક છે સેને સાર.
આમ પૂર્ણ કરી ગુરૂશ્રી “ઉ” શબ્દ ઉપર કલમ ચલાવે છે– ઉદ્યમ ધંધામાં નહિ લાજે, ચેરી જારીથી લાજે ભવ્ય, ઉદ્યમી જન તો ઉંઘ ન ધારે, ઉદ્યમથી કરશે કર્તવ્ય.
ઉદ્યમ ધંધે પોતાને ભવિતવ્યતા યોગે જે સાંપડે તે શરમ વગર કર જોઈએ. તેમાં પિઝીશન કે આબરૂ જાય એવો ડર નકામે છે. મનુષ્ય સ્વાધિકારે સર્વ કર્મ કરવાં જ જોઈએ. સંસારમાં નિલે પવૃત્તીએ પિતાની ફરજો બજાવવી
For Private And Personal Use Only