________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
આર્થિક બળથી ગૃહસ્થ શોભે, ધાર્મિક બળથી શેભે સંત, આપ્યાથી દાતારે શોભે, મનની મોટાઈએ મહંત.
આમાં ગૃહસ્થ, સંત, દાતાર અને મહંત આ ચારેની વ્યાખ્યા ટુંકાણમાં પણ કેટલી સુંદર આપી છે ? ગૃહસ્થ. ઘરનો-ગ્રહસ્થાશ્રમનો ભાર વહન કરનાર તે તો આર્થિક બળથીજ શોભે. જેનેની પૂર્વની જાહોજલાલીના સ્મરણથી વર્તમાન જૈન સમાજની આર્થિક અધોગતિ ખેદ ઉપજાવે છે.
પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજના સામૈયામાં સેંકડે હજારે કેટયાધિપતિઓ હાજર હતા. કેટલાયે જેન રાજાઓ થઈ ગયા ને એજ લકિમપુત્ર જેવી ગણતી જેને કામની વર્તમાન દશા જોઈ શ્રીમદ્દ વારંવાર જેનો તો શ્રીમંત–પવિત્ર–પ્રમાણીક નાતિવાન અને દાતાર હોય એવા ઉદ્દગારો કાઢતા અને કર્મયોગી બની તેવા બનવા દરેકને કહેતા. તેઓશ્રીએ “જેનેની પ્રાચીન અર્વાચીન સ્થિતિ” નામના પુસ્તકમાં આ બાબત ઘણું જ ઉત્તમ દર્શન કરાવી એ સ્થિતિ પર ઘણું અજવાળુ પાડયું છે.
આશિવ સેના લેશે, લેશે નહિં કેઈને શ્રાપ આપત્તિ સંપત્તિ માંહી, યથાશક્તિ કંઈ શુભ આપ.
ગુરૂશ્રીના જીવનમાં તેમના પર અનેક વિક્ટ પ્રસંગે આવતાં તેવા અપકારીપર પણ દયા લાવી તેમને ક્ષમા આપતા. કોઈને પણ કટુ વચન કહી નિજતા નહી; તેમજ સૌને ગુણાનુરાગી થવા કહેતા. અર્વાચીને ઘણા પ્રકારના ઝગડાઓમાં પણ તેઓ તો સર્વથા નિલે પજ રહ્યા છે. આત્મજ્ઞાનીઓ એવા પરભાવમાં પડતા જ નથી એ તેમણે પોતાના જ જીવનમાં આચરી બતાવ્યું છે.
અંબા નામે જનુની હારી, જન્મદાત્રી દેવી ગુણ ખાણું અંબા માતા દેવી પ્રણમું સ્મરૂં તેનાં કરૂં યશ ગુણગાન અંબા માતા તુજ ઉપગારે, નભ કરતાં તે અનંત સમાન અંબા પ્રતિબદલે શે વાળું, શતશિક્ષક સમ માતા જાણુ અંબા માતા તુજ સમ સઘળી, નારી જાતિ માની મેં સત્ય; અંબારૂપે સહું સ્ત્રી વર્ગની, સેવાનાં બને મુજ હૈ કૃત્ય. માતૃ ભક્તિની પરાકાષ્ટા ગુરૂદેવેનું હૃદય બતાવે છે.
માતાના સ્નેહ માટે ગુરૂશ્રીએ ઉપકા પંક્તિઓ લખી માતૃપ્રેમની મહત્તા દર્શાવી છે. શ્રી મહાવીર પ્રભુએ ગર્ભમાંજ માતા પિતા જીવતાં દિક્ષા
For Private And Personal Use Only