Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 111
________________ ૮૨ : જિનદેવન કરવાના છે. તેમાંની દરેક ક્રિયાની આદિમાં ઇરિયાવહી પિડ કુમવી જોઈએ. આ પડિકમવાની પ્રવૃત્તિ હાલમાં વ્રતધારી સિવાય મીજામાં દેખાતી નથી. તે પડિકમતાં કાઉસગ્ગને અંતે લેાગસ' ખેલવા જોઇએ, કારણકે તે સૂત્રથી નામજિનને નમસ્કાર થાય છે. હાલમાં ચૈત્યવંદન કરનાર અમુક તીર્થંકરનું ચૈત્યવંદન ખેલે છે તેથી પણ નામજિનને નમ સ્કાર થઈ શકે છે. ‘નમુન્થુણ”થી ભાવજિનને નમસ્કાર થાય છે. જેમ અઈઆ સિદ્ધા, જેઅ ભવિસ્તતિ ાગયે કાલે; સંપર્ક વટ્ટમાણા, સવ્વ તિવિહેણુ વદામિ” આ ગાથાથી દ્રવ્યજિનને નમસ્કાર થાય છે. ૬૪ ક્રમના હેતુ સાથે સૂત્રો હવે ચૈત્યવાદન કરતાં ખેાલાતાં સૂત્રાના અનુક્રમના હેતુ સાથે જણાવીએ છીએ. ન પ્રથમ પોતાના કાયાયેાગથી છતી શક્તિ ન ગેાપવવાના ઉપદેશ સ્મરણમાં લાવી, તે સાથે હું જેમને નમું છું તે ક્ષમા આદિ ગુણથી સહિત છે, માટે મારા પૂજ્ય છે અને નમસ્કાર કરવા ચેાગ્ય છે એ હેતુ સ્મરણમાં લાવવા ઇચ્છામિ ખમાસમણે। (પ્રણિપાત – નમસ્કાર)ના પાડે ત્રણ વખત ખેલા. તે પાઠ નીચે પ્રમાણે છે : B ઇચ્છામિ ખમાસમણા ક્રિક જાવણિજજાએ, નિસીડિઆએ મથએણ વંદામિ. અ—હે ક્ષમાશ્રમણ ! યાપનીયયા એટલે શક્તિસહિત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142