Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 119
________________ ૯૦ : જિનવન $. ૭. પહેાંચાડે છે તેમ ભગવંત મિથ્યાત્વ કષાયરૂપ ચારથી લૂટાયેલ જાને કુમાગથી સુકાવી જ્ઞાનાદિક રત્નત્રયરૂપી લક્ષ્મી આપી મોક્ષમાર્ગ દેખાડે છે. શરણુદય – શરણ આપનાર છે, કારણ કે જેમ દુશ્મનથી ખીધેલા પુરુષને કાઈ ઉત્તમ પુરુષ શરણુ આપે તેમ દુર્ગતિથી ખીધેલા પુરુષને ભગવંત શરણ આપે છે. એધિક્રય – બાધ બીજરૂપ સમ્યકત્વ આપનાર છે. વિશેષ ઉપયાગહેતુ સંપદા. ધર્મદય – ચારિત્રરૂપ ધર્મના દાતાર છે. ધર્મદેશક – સ વિકૃતિ અને દેશવિરતિરૂપ ધર્મના ઉપદેશક છે. ધર્માંનાયક - ચતુવિધસંઘના પ્રવર્તાવનાર છે તેથી ધના નાયક છે. ધમ સારથી – ધ રૂપ રથના સારથી છે. . ધ વર – એટલે ધમાં પ્રધાન અને ચાતુર`ત ચક્રવર્તી એટલે ચતુતિને અ ંત લાવનાર એવું જે ધર્મચક્ર તેના પ્રવર્તાવનાર છે; અથવા ધર્મ વિષે પ્રધાન ચાર ગતિના અ’ત લાવનાર ચક્રવતી છે. સ્વરૂપહેતુ સંપદા. અપ્રતિહુતવરજ્ઞાનદનધર – એટલે (પર્વતાદિકે) ભેદાય નહીં તેવાં પ્રધાન કેવલ જ્ઞાન, તથા કૈવલ દનના - ધરનાર છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142