Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 128
________________ ક્રમના હેતુ સાથે સૂત્ર : ૯૯ માહન ! મહેરખાની કરીને આપનાં દર્શન મને આપજો, અને આપ તારનારને પાલવ એટલે છેડો ઝાલ્યા છે તે મને તારજો. કુમતિરૂપી કૂતરી કે જે મારી પાછળ ભમ્યાં કરે છે તેને તેમ કરવા દેતા નહીં; અને સુમતિરૂપી સૌભાગ્યવતી સુંદરી મને સારી તેમજ બહુ પ્રિય લાગે છે, છતાં તે મને મળી નથી. હું પિતાજી! તેના વગર જ ચૌદ ભુવન મને ભવભ્રમણથી આંગણા જેવાં થઈ પડયાં છે, અર્થાત્ આ મારા જીવ ચૌદ રાજલેાકમાં રખડયો છે; માટે લક્ષ્મણારાણીના લાખા ગુણ ધરાવનાર પુત્ર! આપ મારા મનમાં આવજો અને તેની સાથે અનુપમ અમૃતરસ જેવા મીઠા અનુભવરૂપી સુખડી – પકવાન લેતા આવજો. પ્રભુના દોઢસા ધનુષ્ય પ્રમાણવાળા દેડ દીપે છે – શાલે છે અને તે દેવનું આયુષ્ય દશ પૂર્વ લક્ષ હતું. આ દેવ કે જે નિર્ગુણુ અને રાગ વગરના છે તેના ચિત્તમાં રાગવાળા એવા હું રહ્યો હાય તે રામવિષય કવિ કહે છે કે મારા શુભ ગુરુ એવા સુમતિવિજયના સારા પ્રતાપે સત્ય સુખ લહું. ૨. ગુણાકી નરૂપ સ્તવન ખાદ્ય ગુણુરૂપ વાણી, અતિશય નું વર્ણન (રાગ મલ્હાર, વાહાણની દેશી) શ્રી શ્રેયાંસ જિ'દ, ધનાધન ગહગહ્યો રે ૪૦ વૃક્ષ અશેકની છાયે, સુમર છાઈ રહ્યો રે સુ ભામંડલની ઝલક, ઝબૂકે વીજલી ૨ ઉન્નત ગઢ ત્રિક ઇંદ્ર, ધનુષ શે।ભા મલી દેવદુ’દુભિના નાદ ગુહિર ગાજે ઘણું Jain Educationa International For Personal and Private Use Only રે. ૨ રે www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142