Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 135
________________ ૧૦૬ : જિનદેવદર્શન આટલા ભામાં પરિભ્રમણ કરતાં આપને આ ગુણે ગાવાનું ભાન મને આ ભવમાં થયું છે, તે હે ભગવન ! હવે સદા હું ભાવથી ઉદ્વેગ પામું. અને માર્ગાનુસારી આદિ ગુણેથી ઈષ્ટ ફલને પામનારે થાઉં તે માટે ઉત્તમ પુરુષની આવી સ્તુતિ કરવાની સદા બુદ્ધિ થાઓ અને રહે એવી ભાવનાપૂર્વક માગણીથી પૂર્વે બતાવેલી મુક્તાશુક્તિ મુદ્રાથી જયવીયરાય” સૂત્ર બેલવું. (આપણે જણાવી ગયા છીએ કે જયવીયરાય પહેલાની જે ક્રિયા બતાવી છે ત્યાં સુધી ગમુદ્રા રાખવી.) જયવીયરાય – ગાથામાં જયવીયરાય જગગુરુ, હોઉ મર્મ તુહ પભાવ ભયવં! ભવનિઓ મગ, – મુસારિઅ ઈઠ્ઠફલસિદ્ધી. લેગવિરુદ્ધચ્ચાએ, ગુરુ જણ આ પરથકરણું ચ, સુહગુરુજોગે તવયણ – સેવણા આભવમખેડા. ૨ [વારિજજઈ જઈવિ નિઆ, ણ બંધણું વીઅાય ! તુહ, સમએ, તહવિ મમ હુજન સેવા, ભવે ભવે તુધ્ધ ચલણાણું. ૩ દુકખખએ કમ્મખ. સમહિમરણું ચ બહિલા અ, સંપજજઉ મહ એ, તુહ નાહ! પણામકરણે. ૪ સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણે, પ્રધાન સર્વધર્માણ, જૈન જયતિ શાસનમ] ૫ અર્થ–હે વીતરાગ ! હે જગતના ગુરુ! આપ જયવંતા વર્તા! આપના પ્રભાવથી મને હે ભગવન્! ભવનિર્વેદ એટલે ભાવથી ઉદાસીપણું, માર્ગાનુસારપણું એટલે કદાગ્રહને ત્યાગી આપના માર્ગનું અનુસરણ, અને ઇષ્ટફલસિદ્ધિ એટલે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142