Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 136
________________ કમને હેતુ સાથે સૂ : ૧૦૭. વાંછિત ફલ – શુદ્ધ આત્મધમની સિદ્ધિ પ્રાપ્ત થાઓ. ૧ લેક વિરુદ્ધને ત્યાગ થાઓ, ગુરુજન, માતાપિતા, સદ્ગુરુ આદિની પૂજા, પરાર્થકરણ એટલે પરોપકાર અથવા મોક્ષનું સાધન જે રત્નત્રયાદિ તે, સદ્ગુરુને જેગ, અને તે સદ્દગુરુનાં વચનનું પાલન આ ભવ છે ત્યાં સુધી અખંડ રહો. ૨ હે શ્રી વીતરાગ! તમારા સિદ્ધાંત વિશે યદ્યપિ નિઆણાનું બેધવું એટલે અમુક રાજ્યાદિકની પદવી હું પામું એવા નિદાનની વાંછાનું કરવું તેને વાર્યું છે, નિષેધ્યું છે. તથાપિ તમારાં ચરણની સેવા મારે ભવભવે છે. ૩ દુખ (શારીરિક અને માનસિક)ને ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ, બોધિલાભ - સમ્યક્ત્વની પ્રાપ્તિ, એ ચાર મને તુ નાથ પ્રત્યે પ્રણામ કરવાથી સંપાદિત થાઓ. ૪ (હવે જિનશાસનને માંગલિક ભણી આશીર્વાદ અપાય છે ) - જૈન શાસન કે જે સર્વ મંગલમાં મંગલ છે, સર્વનું કલ્યાણ કરનાર છે અને સર્વ ધર્મોમાં પ્રધાન છે તે જયવંતું વર્તા. ૫ “જયવીયરાય સૂત્ર' છે. તે ચૈત્યવંદનને અંતે આવે છે. ચૈત્યવંદનને અંતે સંક્ષેપમાં અને વિસ્તારથી એમ બે પ્રકારે પ્રાર્થના કરી શકાય છે. સંક્ષેપમાં પ્રાર્થના કરવી હેય તે “દુકખખઓ કમ્મખઓ' વાળી એક જ ગાથા બેલવી જોઈએ અને વિસ્તારથી જ કરવી હોય તે “જયવિયરાય આદિ ત્રણ ગાથાઓ બેલી ઘટે. એવું શ્રી વાદિ વેતાલ શાતસૂરિએ પિતાના ચૈત્યવંદન મહાભાષ્ય (પ્રકટ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142