Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 140
________________ ક્રમના હેતુ સાથે સૂત્રો : ૧૧૧ આદિ જિનવર રાયા, જાસ સેવન કાયા, મરૂદેવી માયા, ઘેરી લંછન પાયા. જગત સ્થિતિ નિમાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલ સિરિ રાયા, મેક્ષ નગરે સિધાયા. ૧ અર્થ–આદિ જિનેશ્વરરાજ કે જેની સુવર્ણકાયા છે, જેની માતુશ્રીનું નામ મરૂદેવી છે, જેને પગે વૃષભનું લાંછન છે, જેણે જગતની સ્થિતિ કરી એટલે યુગલિયા ધર્મનુ નિવારણ કરી ચોસઠ તથા બહોતેર કલાઓ અને રાજનીતિ વગેરે લેકેને શીખવ્યું, તેઓ શુદ્ધ ચારિત્ર – યથાખ્યાત ચારિત્ર પામી કેવલરૂપી લક્ષ્મીના રાજા મેક્ષનગરે સિધાવ્યા એટલે સિદ્ધગતિ પામ્યા. પ્રાતે અમે પ્રાર્થીએ છીએ કે: જિન ભક્તિજિને ભક્તિર્જિને ભક્તિદિને દિને, સદા મેડસ્તુ સદા મેડતુ સદા મેડતુ ભવે ભવે. અર્થ–દિનપ્રતિદિન જિન પ્રત્યેની ભક્તિ, જિનની ભક્તિ, જિનભક્તિ મારી છે. અને તે હંમેશાં – સદા (અખંડપણે) કાયમ રહ્યા કરે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142