Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કમના હેતુ સાથે સૂત્રો : ૧૦૩ છે. આત્મસ્વરૂપાનુભાવપૂર્વક સ્તવન [શ્રી નમીશ્વરસ્વામિ જિનસ્તવન
(હે પિયુ પંખીડા – એ દેશી) જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જે,
તુજ મુખ દીઠે નાઠી ભૂવ અનાદિની રે લે. જાગ્યું સમ્યગ્સન સુધારસ ધામ ,
છાંડી દુર્જય મિથ્યા નિંદ પ્રમાદની રે લે. સહજે પ્રગટયો નિજ પરભાવ વિવેક જે,
અંતર આતિમ ઠહ સાધન સાધવે રે લે. સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જે,
નિજ વરણતિ નિજ ધર્મરસે ઠવે રે લે. ત્યાગી પર પરણતિ રસ રીઝજો,
જાગી આતિમ અનુભવ ઈષ્ટતા રે લે. સહેજે છૂટી આશ્રવભાવની ચાલ જે,
જાલમ પ્રગટી સંવર શિષ્ટતા રે લે. બંધહેતુ જે છે પાપસ્થાન જે,
તે તુજ ભગતિ પામ્યા પુષ્ટ પ્રશસ્તતા રે લે. ચેય ગુણે વલ ઉપગ જે,
તેહથી પામે ધ્યાતા ધ્યેય સમસ્તતા રે લે ૪ જે અતિ દુસ્તર જલધિ સમે સ સાર જે,
તે ગેપદ સમ કીધે પ્રભુ અવલંબને રે લે. ૫ ૧. “ઓધવજી સંદેશો કહેજે શ્યામને એની લાંબી ઢાલમાં ગવાશે.
૨. વીસી વીશી સંગ્રહમાં પમી કડીની ચાર પંક્તિને બદલે બે જ પંક્તિ ઉપલબ્ધ હેવા અંગે અગાઉની આવૃત્તિઓમાં લેખકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142