Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 131
________________ ૧૦૨ : જિનદેવદર્શન તું હિ નિરાશ, ભાવપદ સાથે હું આશાસંઘ વિલુદ્ધો, તું નિશ્ચલ, હું ચલ, તું સુદ્ધ, હું આચરણે ઉધે પ્રભુજી ૩ તુઝ શુભાવથી અવલા માહરા, ચરિત્ર સકલ જગજાણ્યા, ભારે ખમા પ્રભુને તે કહેતાં, ન ઘટે મઢે આણ્યા. પ્રભુજી ૪ પ્રેમ નવલ જે હોયે સવાઈ, વિમલનાથ મુખ આગે. કાંતિ કહે ભવવન ઊતરતાં, તે વેલા નવિ લાગે. પ્રભુજી, પ. (વશી-વીશીસંગ્રહ, પૃ. ૧૧૧) અર્થ...હે પ્રભુ! મારા અવગુણ સામું જોશે નહીં. (કારણકે, તું રાગમાર્ગથી જુદે છે, જ્યારે હું તે મારું મન ગમાં પરોવું છું. તું શ્રેષરહિત, અને સમતારસથી ભીંજાચેલે છે અને હું દ્વેષમાર્ગે ચાલું છું લેશ માત્ર તેને મહ સ્પર્યો નથી, અને મને તે મેહની લગની – પ્રીતિ પ્રિય છે. વળી તું નિષ્કલંક છે ત્યારે હું તે કa કી છું. આ પરથી તારી અને મારી રહેણી (રીતભાત – વલણ) જુદી છે. તે આશા – ઈચ્છા રહિત ભાવ એટલે નિશ્ચયપદ એવું મક્ષપદ સાધ્યું છે, જ્યારે હું અનેક આશાથી લુબ્ધ છું. તું અચળ છે, હું ચલાયમાન છું; તું શુદ્ધ છે, જ્યારે હું આચરણે ઊંધિ – વિપરીત છું. તારા સ્વભાવથી મારાં જે વિપરીત વર્તને છે તે જગજાહેર છે હે પ્રભુ! તને ભારે ખમા! તે સઘળા વર્તન મેઢે કહેવાં અગ્ય છે. શ્રી વિમલનાથ સમક્ષ શ્રી કાંતિવિજય કહે છે કે હે પ્રભુ! જે આપ પ્રત્યે અપૂર્વ પ્રેમ સવાયો એટલે પરવસ્તુ કરતાં અધિક હેય તે આ સંસારરૂપી વન ઊતરી જવા માટે કોઈ પણ વિલંબ થાય તેમ નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142