Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 120
________________ કમના હેતુ સાથે સૂત્ર : ૯ વ્યાવૃત્ત છ%ા – એટલે છદ્મ કહેતાં ઘનઘાતી કમ કામક્રોધાદિક છ અંતરંગ વૈરી જેનાં વ્યાવૃત્ત એટલે ગયાં છે તે. સ્વતુલ્ય પર ફલકારી સંપદા જિન - રાગદ્વેષને જીતનાર છે. જાપક – ભવ્ય જીવને રાગદ્વેષથી જિતાવનાર-મુકાવનાર છે. તીર્ણ – સંસારસમુદ્રથી તરી ગયા છે. તારક – સંસારસમુદ્રથી તારનાર છે. બુદ્ધ – સર્વ તત્ત્વના જાણકાર છે. બેધક – બીજને તત્ત્વ સમજાવવાને સમર્થ છે. મુક્ત – આઠ કર્મરૂપ બંધનથી મુકાયેલા છે. મોચક – આઠ કર્મરૂપ શત્રુથી મુકાવવાને સમર્થ છે. ૯. મેક્ષસિદ્ધાવસ્થા સંપદા. એટલે મેક્ષનું સ્વરૂપ દાખવવામાં આવ્યું છે માટે. સર્વજ્ઞ – કાલેક સર્વને કેવલજ્ઞાને કરી જાણનાર છે. સર્વદશી – સમસ્ત વસ્તુઓનું સામાન્ય સ્વરૂપ કેવલ દર્શનથી દેખનાર છે. શિવ – ઉપદ્રવ રહિત છે. અચલ – જેને ચલાયમાન થવું નથી તેવા છે. અરૂજ – રોગ રહિત છે. અનંત – અનંત જ્ઞાન-દર્શન-સુખ-વીર્યથી સહિત છે. અક્ષય – જેને ક્ષય – નાશ નથી તે. અવ્યાબાધ – બાધા-પીડા રહિત છે. અપુનરાવૃત્તિ – જ્યાંથી ફરી આવવું નથી તે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142