Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 117
________________ ૮૮: જિનદેવદર્શન ૨. સ્તવવા ગ્યને સામાન્ય હેતુ કહેવા માટે સામાન્ય હતસંપદા. આ પ્રમાણે શ્રી અરિહંત કેવા છે? તેનાં વિશેષ નામે. આદિકર – પિતપતાના તીર્થમાં દ્વાદશાંગીની આદિના કરનાર. તીર્થકર – જેણે કરી સંસાર સમુદ્ર તરાય છે તે તીર્થ એટલે પ્રવચન તથા સંઘ, અથવા ગણધર તે રૂપી તીર્થના કરનાર. સ્વયંસંબુદ્ધ – પિતાની મેળે સમ્યફ પ્રકારે બુદ્ધ એટલે તત્ત્વના જાણનાર તેને વિશેષ હેતુ કહેવા માટે વિશેષહેતુ સંપદા આ પ્રમાણે પુરુષોત્તમ – પુરુષને વિશે દૌર્ય, ગાંભીર્યાદિ ગુણે કરી ઉત્તમ. પુરુષસિંહ – પુરુષમાં શૌર્યાદિ ગુણે કરી સિંહ. પુરુષવરપુંડરીક – પુરુષને વિષે પ્રધાન પુંડરીક એટલે કમલ સમાન. પુરુષવર ગંધહસ્તિ – પુરુષને વિષે પ્રધાન ગંધહસ્તિ સમાન છે. ૪. ઉપગહેતુ સંપદા. - લેકેરમ – લેકમાં ઉત્તમ. લેકનાથ - લેકના નાથ છે. કારણકે જ્ઞાનાદિક ગુણ ન પામ્યા હોય તેવાને તે પમાડે છે, અને પામ્યા હોય તેની રક્ષા કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142